________________
સુઘલ બાદશાહેાના પૂર્વ સપ...
(પ
૨ જુ] ગુજરાતના દરબારમાં પેાતાની દિલ્હાંની ગાદી પુન: પ્રાપ્ત કરવા મદદ મેળવવા આાગે. બહાદુરશાહે એને પણ આવકાર્યો અને લશ્કરને સેનાપતિ નીમ્મે.પ આ ઉપરાંત ક્રૂહખાન કુત્બખાન અને ઉમરખાન જેવા લાદી અધાનેાને પણ બહાદુરશાહે આશ્રય આપ્યા હતા. બહાદુરશાહના આ કાથી દિલ્હીના મુઘલ દરબારમાં એવી છાપ પડી કે આ સુલતાન દિલ્હી સામે મુખ્ય કેંદ્ર બતી મેારચા ઊભા કરવા માગે છે. ઈ.સ. ૧૫૩૩માં હુમાયૂના બનેવી મુહમ્મદ ઝમાન મીરઝા જે ભારે ઝધડાખાર હતા અને આગ્રા નજીક અયાનાના કિલ્લામાંની કેદમાંથી નાસી છૂટયો હતેા તે, બહાદુરશાહને આશ્રયે આવતાં એને સુલતાને આશ્રય આપ્યા. આ બધાં કારણેાથી હુમાયૂ. રાષે ભરાયે। અને એણે ઈ.સ. ૧૫૩૪ ના નવેમ્બરની મધ્યમાં ગુજરાત પર આક્રમણુ કરવા જ`ગી તૈયારી સાથે ફ્રેંચ કરીને માળવામાં સારંગપુર ખાતે પડાવ નાખ્યા.
હુમાયૂના આક્રમણુ વખતે બહાદુરશાહ ચિત્તોડ પર બીજી વાર ધેરા નાખવાની તૈયારીમાં હતા. હુમાયૂ એ બડ઼ાદુરશાહતા ચિત્તોડ-વિજય સુધી સબૂરી રાખી હતી, પણ એ પછી એણે એની પૂંઠ પકડી ગુજરાતના એક અસંતુષ્ટ સેનાપતિ રૂમીખાનની સલાહ અનુસાર બહાદુરશાહને પીછેા કર્યાં. બહાદુરશાહ ખંભાત થઈ દીવ તરફ્ નીકળી ગયા, હુમાયૂ એ ગુજરાતનું પાટનગર મુહમ્મદાખાદ (ચાંપાનેર) સર કરી લીધું તે બહાદુરશાહનું મહી નદી સુધીનું આખું રાજ્ય હુમાયૂના તાબા નીચે આવી ગયું. આ સમયે હુમાયૂના સામા કરવા માટે અમદાવાદમાં સુલતાન બહાદુરશાહ તરફી દીવાન ઇમાહુલ-મુલ્ક અને મુજાહિંદખાન ૨૨,૦૦૦ ની સેના સાથે તૈયાર થયા.
હુમાયૂને આ સમાચાર મળતાં પાવાગઢને કિલ્લો અને પે।તે લશ્કર લઈ અમદાવાદ તર જવા નીકળ્યા. અસ્કરી અને મીરઝા યાદગાર નઝીર અને મીર હિંદુ મેગને એક દિવસ અગાઉ રવાના કર્યાં.
નડિયાદ અને મહેમદાવાદ વચ્ચે બંને લશ્કરા વચ્ચે ઝપાઝપી થઈ; જેમાં ગુજરાતનું લશ્કર હા.... હુમાયૂના લશ્કરે અમદાવાદ તરફ કૂચ કરી અને એ કબજે કર્યું. પાછળથી હુમાયું પણુ અમદાવાદ આવી પહોંચ્યા.
હુમાયૂં હવે સૌરાષ્ટ્ર સિવાય માળવા અને ગુજરાત પ્રદેશના સ્વામી બન્યા. એણે અહીં વહીવટીતંત્ર સ્થાપવાનું કાર્ય શરૂ કર્યું. પેાતાના ભાઈ મીરઝા અસ્કરીને ગુજરાતના નાઝિમ નીમ્મે તે એનું વડુ મથક અમદાવાદ રાખ્યું. અસ્કરીના તામા નીચે હિંદુ મેગની પ્રધાન અને સરસેનાપતિ તરીકે નિમણુક
તરદ્દીમેગખાનને સે પ્યા પોતાના ભાઈ મીરઝા