________________
સાધન-સામગ્રી
[૨૯
૪૪. કાદંબરી' ટીકાની અંતિમ પ્રશસ્તિમાં તથા કાદંબરી-કથાના જુના ગુજરાતી ગદ્યમાં
કરેલા સંક્ષેપને અંતે (પુરાતત્વ', પુસ્તક ૫, અંક ૪) સિદ્ધિચંદે પિતાના ગુરુ ભાનુચંદ્ર વિશે વાતાશ્રીવાજ્ઞાનસૂલકના માધ્યાપ: એવું વિશેષણ
પ્રાળ્યું છે. ફારસો ઇતિહાસકાર બદાઊની આ હકીક્તને ટેકો આપે છે. ૪૫. મુદ્રિત યશોવિજય જૈન ગ્રંથમાલા', ગ્રંથ ર૩ (સંપાદક-પં. હરગોવિંદદાસ અને
૫. બેચરદાસ) બનારસ, વી. સં. ૨૪૩૭ ૪૬. મુદ્રિત સં. જિનવિજયજી, અમદાવાદ, ૧૯૨૮ ૪૭. મુદ્રિત શ્રી મોહનલાલ દેસાઈ સં૫ દિત જૈન ઐતિહાસિક રાસમાળા', ભાગ ૧,
પૃ. ૧૦૩-૧૦૭ ૪૮. મુદ્રિત સિંધ જૈન ગ્રંથમાલા’. ગ્રંથ ૭ (સં. પં. બેચરદાસ), અમદાવાદ-કલકતા,
૧૯૩૭ ૪૯. મુદ્રિત “સિંધી જૈન ગ્રંથમાલા', ગ્રંથ ૧૪, સ. પંડિત અંબાલાલા પ્રેમચંદ શાહ
મુંબઈ, ૧૯૪૫ ૫૦. મોહનલાલ દેસાઈ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૭૫ ૫૧. મુદ્રિત ‘જન એતિહાસિક ગુર્જર કાવ્યસંચય, સં. જિનવિજયજી, પૂ. ૧૦૬-૧૩૩ ૫૨. મુદ્રિત, જૈન એતિહાસિક રાસમાળા', ભાગ ૧, સં. મેહનલાલ દેસાઈ, પૃ. ૧-૧૮૨ ૫૩. મુદ્રિતજેના ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંચય', સં, જિનવિજયજી, પૃ. ૪૫-૬૦ ૫૪. મુદ્રિત સં, મેહનલાલ દેસાઈ અમદાવાદ, ૧૯૩૪
એતિહાસિક વ્યક્તિવિશેષે પરત્વે રયાયેલી અન્ય કૃતિઓ માટે જુઓ દેસાઈસંપાદિત જૈન અતિહાસિક રાસમાળા', જિનવિજયજી સંપાદિત જૈન એતિહાસિક ગુજરકાવ્યસંચય”, નાહટા-સંપાદિત, એતિહાસિક જન કાવ્યસંગ્રહ,” “વિજયધર્મસૂરિ સંપાદિત એતિહાસિક રાસસંગ્રહ’, ભાગ ૧-૪, ભેગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ-સંપાદિત ‘પ્રાચીન ફાગુ સંગ્રહ', ઈત્યાદિ. આ પ્રકારની અનેક કૃતિઓ હજી અપ્રગટ છે; જુઓ. દેસાઈ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ.
૬૧૩–૧૪, ૧૬૮-૬૯ ૫૫. વિજ્ઞપ્તિપના પ્રમાણભૂત પરિચય માટે જુઓ, શ્રી જિનવિજયજી-સંપાદિત
વિજ્ઞપ્તિ ત્રિવેણિ (પસ્તાવના) ભાવનગર, ૧૯૬૬, વિજ્ઞપ્તિપત્રમાંના ચિત્રાદિના
નમૂના માટે જુઓ હીરાનંદ શાસ્ત્રી Ancient Vijnapipatras, વડોદરા, ૧૯૪ર. ૫૬ ભોગીલાલ સાંડેસરા, ગુજરાત મિત્ર અને ગુજરાત દર્પણ', દીપોત્સવી અંક, સં.
૨૦૧૦, “ઉપાધ્યાય વિનયવિજયકૃત ઇન્દુદૂતમાંનું સુરતનું વર્ણન એ લેખ. ૫૭. પિતાના ગચ્છના સાધુઓને વિવિધ સ્થાનોમાં ચાતુર્માસ કરવાનું સૂચવતા આદેશ
આચાર્ય તરફથી નીકળતા, જેને “ક્ષત્રાદેશપટ્ટક કહેતા આવા કેટલાક ક્ષેત્ર દેશપદકે મળ્યા છે. એતિહાસિક ભૂગોળની દષ્ટિએ એ અભ્યાસપાત્ર છે.