________________
૨૮ ]
મુઘલ કાલ
[×.
૩૪. 'હીરસૌભાગ્ય કાવ્ય'ની રચના સં. ૧૬૭૨ અને સ` ૧૬૮૫ ની વચ્ચે (એટલે કે ઇ.સ. ૧૬૧૬ અને ઈ.સ. ૧૬૬૯ની વચ્ચે) થઈ જાય છે ( દેસાઈ, જને સાહિત્યના સ’ક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૯૮). ‘હીરસૌભાગ્ય કાવ્ય'ના ગુજરતી અનુવાદ સાધ્વી સુલેાચનાશ્રીજીએ કર્યાં છે અને એ મૂલ સંસ્કૃત કાવ્ય અને એની ટીકા સહિત પ્રગટ થયા છે; ભાગ ૧, અમદાવાદ, ૧૯૭૨.
૩૫. એનાં એકાદ-બે ઉદાહરણ અહી' જોઇએ. તે તે રાન્તના નામથી પ્રચલત ‘વીસલપ્રિય’, ‘ભીમપ્રિય’ ‘વીસલપુરી’, ભીમપુરી' આદિદ્રમ્માના ઉલ્લેખ સાલ કી કાલમાં તા મળે છે. પણ હીરસૌભાગ્ય કાવ્ય વર્ણવે છે કે (સ` ૧, લેા. ૭૭) હીરવિજયસૂરિની જન્મભૂમિ પાલનપુરના પાર્શ્વનાથના મદિરમાં દરરોજ પાંચસા ‘વીસલપુરી' દ્રામ્મનેા ખર્ચ પૂજાવિધિમાં થતા હતા.
.
એ બતાવે છે કે સેાલંકી કાલના નિદાન અમુક સિક્કા સુધલ કાલ સુધી પણ ચલણમાં. પ્રચલિત હતા. સ ૧, લેાક ૮૦માં કહ્યુ` છે કે પાલનપુરના ધનાઢયો ‘શીકરી’ તરીકે ઓળખાતા વાહનમા એસી (ત્રિતશીયરીજા:) ઉપર્યુંક્ત મદિરમાં દર્શીને જતા હતા, ‘શ્રીકરી’ અથવા ‘શીકરી’ એ સુખપાલ કે વાહનીથી ભિન્ન પ્રકારને છત્રયુકત વાહનવિશેપ હેાય એમ અનેક પ્રાચીન ઉલ્લેખાથી અનુમાન થાય છે (ભાગીલાલ સાઢેસરા, બ્રોકરી-સીરી’ ‘બુદ્ધિપ્રકાશ”, પુ, ૬, પૃ. ૩૯૪-૯૬ વળી જુએ ‘શબ્દ અને અર્થ', પૃ. ૩૯-૪૧); પણ હીરસૌભાગ્ય કાવ્ય'ની ટીકામાં શૌચર્ચો... િદેશપ્રશિયા: એમ કહ્યુ છે; સંભવ છે કે ૧૬ મા ૧૭ મા શતકમાં ગુજરાતમાં ઠીક્ર ઠીક પ્રસરેલા ફિરંગીએ અથવા બીજા યુરાષવાસીએ શ્રીકરી-શીકરી'-ને મળતુ' કોઈ વાહન કે આસન વાપરતા હાય,
૩૬, મુદ્રિત આનંદ કાવ્યમહેાધિ', મૌતિક પ માં.
૫
૩૭. માહનલાલ દેસાઈ, ‘જૈન ગુજર કવિઓ,’ ભાગ ૧, પૃ. ૩૧૧-૧૩
૩૮. એજન, પૃ. ૧૭૧
૩૯, મુદ્રિત જન અતિહાસિક ગુજરકાવ્યસર ચ', (સ. જિનવિજયજી), ભાવ
નગર, ૧૯૨૬
૪૦. મેાહનલાલ દેસાઈ, ઉપર્યુ ક્ત, પૃ. ૪૩૯-૪૦. ખાર ખેાલ વિશે જુએ, જૈન શ્વેતાંબર કાન્ફરન્સ હેરલ્ડ', અતિહાસિક અંક સને ૧૯૧૫ (સયુકત અંક ૭-૯)
૪૧. મુદ્રિત ચરો વિજથ જૈન ગ્રંથમાળા', બનારસ, સ. પ`ડિત હરગેાવિદદાસ અને પંડિત બેચરદાસ
૪૨. સુદ્રિત સ. મુનિ જિવવિજયજી, ભાવનગર, ૧૯૧૭
૪૩. મુદ્રિત ‘સિધી જૈન ગ્રંથમાલા', ગ્રંથ ૧૫, સ, મે।હનલાલ દલીચંદ દેસાઈ, અમદાવાદ-કલકત્તા, ૧૯૪૧