________________
૨૨]
મુઈલ કાલ ઘણા અંભિલોખ ટ્રક અને મુદ્દાસર હેઈ સાદા ગદ્યમાં લખાયા છે, તે કેટલાક તોખ લાંબા અને વિગતવાર હેઈ સુંદર પંઘમાં રચાયા છે. પદ્યબદ્ધ પ્રશસ્તિઓમાં શત્રુંજયને વિ.સં. ૧૬પ૦ને ખ૮૪ તથા વિ.સં. ૧૬૭પને હોખ૮૫ તેમજ કેટ(જિ. સુરેન્દ્રનગર)ને વિ.સં. ૧૬૬૩ને લોખ, નોંધપાત્ર છે. કયારેક ગદ્યમાં પણ વિગતવાર લખાણ અપાતું જેમકે ઊનાના વિ.સં. ૧૬પરના લેખમાં૮૭ તથા ઘેલા(જિ. ભાવનગર)ને વિ. સ ૧૬૭રના હોખમાં ૮૮ ઘણી વાર અંશત: પદ્યમાં અને અંશત: લખાતા, જેમકે મૂળા(જિ. સુરેન્દ્રનગર)ને વિ.સં. ૧૬૮૫ ન હોખ.૮૯ આ વિધિ હોખન–પ્રકારો પરથી એ કાલની હોખનશૈલીને તથા પદ્યરચનામાં પ્રચલિત છંદોને ખ્યાલ આવે છે. સાહિત્યિક દષ્ટિએ ઉચ્ચ છાપ પાડે તેવા લોખ હવે જવલો જોવા મળે છે.
આ અભિલોખો પરથી ભાષાની જેમ લિપિના તત્કાલીન સ્વરૂપનો પણ પરિચય થાય છે. વર્ણમાલાના લગભગ સવ મૂળાક્ષરોમાં તથા અંતર્ગત સ્વરચિહ્નોમાં અર્વાચીન મરેડ ઘડાયો લાગે છે. જ્યારે કેટલાક સંયુક્તાક્ષરોમાં હજી જન મરેડ જળવાઈ રહ્યો છે ૯૦ વર્ષાદિની સંખ્યાઓ સામાન્યતઃ અંકચિહ્નો દ્વારા દર્શાવતી. છતાં ક્યારેક. ખાસ કરીને પદ્યરચનામાં, એ અંગે શબ્દસ કેત પણ પ્રયોજાતા. દા.ત. ગગન-બાણ-લા-મિતે અબ્દ(વર્ષ ૧૬૫૦) અને સંવત નેત્રગજેરસેસહિત (વર્ષ ૧૬૮૨૯૨ જિવામૂલીય તથા ઉપષ્માનીય ચિહ્નો ઉપયોગ કવચિત થતે, જેમકે શત્રુંજયના વિ.સં. ૧૬પ૦ના લેખમાં ૩
આમ સંસ્કૃત-ગુજરાતી અભિહોખો પરથી આ કાલના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસમાં ઉપયોગી નીવડે તેવી કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. તત્કાલીન ભાષા લિપિ પૂતકા કાલગણન વગેરે અંગે આ માહિતી ઘણી મહત્વની નીવડી છે.
૫, ખતપત્રો અને ફરમાને ખતપ અને ફરમાને ઇતિહાસનાં લિખિત સાધનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યતંત્રના અધિકરણમાં અગાઉ અક્ષપટલનું અધિકરણ હતું ને એ અધિકરણોનો વડે ઉચ્ચ કેટિનો અધિકારી ગણાતે, પરંતુ ગ્રંથની જેમ ખતપત્રો તથા શાસનપત્રોની હરત લિખિત પ્રતો કાલબળે નષ્ટ થતી હેઈ, ગુજરાતમાં સેલંકી કોલ સુધીનાં ખતપત્ર કે શાસનપત્રો મેજૂદ રહ્યાં નથી, જ્યારે ગુજરાતની સલ્તનતના કાલના જજ દસ્તાવેજ ઉપલબ્ધ છે.૯૪