________________
૧૩ મુ^]
સ્થાપત્યકીય સ્મારકા
[૪૦૭
આઝમખાને બીજો કિલ્લે ખલિલાબાદ ગામે – જે હાલ ‘કાળી’ તરીકે જાણીતું છે તે અમદાવાદથી અડાલજના રસ્તે ૧૦ કિ. મી. દૂર છે ત્યાં – ખ ધાવ્યા હતા. ત્ર!જો કિલ્લા એણે રાણપુર ખાતે બધાગ્યેા તે એને શાહપુર'ના કિલ્લા નામ આપ્યું. એ ભાદર અને ગામા નદીના સ ંગમ પર આવેલા છે, એને મેટા ભાગ પડી ગયા છે, છતાં હજુ એના સુંદર ઝરૂખા દેખાય છે.
}
રાધ સુર
મુઘલ કાલમાં લગભગ બધાં નાનાંમેટાં શહેરાને કાટથી રક્ષણ આપવાની પતિ હતી. આ કાલમાં થયેલી ચડાઈએસમાં વડાદરા થરાદ નાંદોદ ડર ખભાત નવાનગર( હાલનું જ નગર) હવદ ધ્રાંગધ્રા મારી ભરૂચ વીરમગામ ધ્રોળ રાજપીપળા ચારવાડ શાદ દાહેાદ સુરત પાટણ પાલનપુર પ્રાંતીજ વડનગર વીસલનગર વગેરેના ઉલ્લેખ એ નગરે તે કિલ્લા હોવાની સાબિતી આપે છે. મુદ્દલ કાલમાં થયેલ જીતખાગની પાસે આવેલા જેતલપુરના કિલ્લા પણ આ કાલ દરમ્યાન બંધાયા ગણાય.
વિજા પુર
(૪) મગ-મગીચા
સુધલેના ઉદ્યાનપ્રેમ ઇતિહાસ-પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પણ એમની પ્રેરણાથી કેટલાક નામાંકિત બગીચા થયા. આમાં અક્બરના સમયમાં બંધાયેલા ફતેહબાગ, જહાંગીરના સમયમાં બધાયેલ જીતબાગ અને રુસ્તમમાગ તેમજ શાહજહાંએ બંધાવેલ શાહીબાગ નોંધપાત્ર છે.
અકબરના સમયમાં મિરઝા ખાનખાનાએ દક્ષિણના સુલતાન મુઝફ્ફર હુસેન પરની જીતના માનમાં તેખાણ કરાવ્યા હતા (ઈ.સ. ૧૫૮૪). આ ફતેહબાગ સરખેજ પાસે છે. એ અત્યારે ‘તેહપુરા' તરીકે જાણીતા વિસ્તાર છે. બાદશાહ જહાંગીરે આ બાગની મુલાકાત લીધી હતી ત્યારે પાનખર ઋતુ ચાલતી હોવાથી ત્યાં ઝાડ અને છેડ ઉપર કાગળનાં બનાવટી પાંદડાં અને ફળફૂલ કરાવવામાં આવ્યાં હતાં.
શાહજાદા શાહજહાંના બળવા સમાવવામાં ભાગ ભજવનાર મુહમ્મદ સાફીખાનને જહાંગીરે ‘ નવાબ સૈક્ખાન જહાંગીરશાહી 'નેા ઇલ્કાબ આપી તેનું બહુમાન કર્યું હતું. એ નવામે અમદાવાદથી થાડે દૂર આવેલા જેતલપુર ગામે એક ભાગ બનાવ્યા; એ એના નામ પરથી · સૈફ્ ભાગ 'ના નામે ઓળખા।. શાહજહાંના ખળવા પરની જીતની યાદમાં બનાવેલા હેાવાથી એ જીતખાગ’ તરીકે જાણીતા થયા. સૈખાતે ભાગને ફરતી દીવાલ પણ ચણાવી હતી. અમદાવાદથી ૮ કિ.મી. દૂર, જમાલપુર દરવાજાથી બારેજા માતર અને સેાજીત્રા થઈ ખંભાત
'