________________
પ્રકરણ ૧૦
લિપિ
મુદ્દલ કાલમાં અગાઉની જેમ હસ્તપ્રતેા અભિલેખા ખતપત્રો વગેરેમાં મુખ્યત્વે નાગરી અને અરખી લિપિએને વ્યાપક પ્રયેાગ ચાલુ રહ્યો, પણ હવે એમની સાથેાસાથ ગુજરાતી લિપિ ઉમેરાઈ,
૧. નાગરી લિપિ
પ્રસ્તુત કાલની નાગરીનું સ્વરૂપ પટ્ટ ૧ માં દર્શાવ્યુ` છે. એમાં પહેલા ઊભા ખાનામાં અર્વાચીન નાગરી મરાડ આપ્યા છે, પછી બીજા ખાનામાં ૧૬ મી સદીના ઉત્તરાધના, ત્રીજા ખાનામાં ૧૭ મી સદીના અને ચેાથા ખાનામાં ૧૮ મી. સદીના પૂર્વીના અભિલેખે અને હસ્તપ્રતેામાં પ્રયેાજાયેલ મૂળાક્ષર અને અંક ચિહના ગાઠવ્યાં છે. વળી પટ્ટ ૩૨ મા નાગરી અંતગત સ્વરચિહ્નોના અને સંયુક્ત વ્યંજનાના મરેાડના નમૂના પણ અલગ આપ્યા છે.
સ્વરામાં ૬ ના ખાળભેાધ મરેાડ નહિ, પણ અગાઉ દેવનાગરી માડ પ્રયેાજાય છે. ૢ ના પ્રયાગ મળ્યા નથી તેથી એનું સ્વરૂપ જાણવામાં આવ્યું નથી. ૢ ને કેવળ પ્રાદેશિક મરાડ પ્રયેાજાયા છે. બાકીના મૂળાક્ષરો પૈકી ો, બૌ અને મ સિવાયના બધા એમના અર્વાચીન સ્વરૂપને પામેલા જોવા મળે છે. આ મૂળાક્ષરાની બાબતમાં કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ જોવા મળે છે :
અ અને બા નું સ્વરૂપ પ્રાચીન વિકસિત દેવનાગરી સ્વરૂપ છે, જેમાં કોઈ કાઈ વાર્ પ્રાચોન મરાડ (જેમકે ત્રીજા ખાનાનેા મરેડ) પણ દેખા દે છે. ના' પૂર્ણ વિકસિત ભરાડની સામે એનેા પ્રાચીન મરેાડ ( જેમકે બીજા ખાનામે પહેલા મરેડ, છેલ્લા ખાનાના બીજો મરાડ) પણ સુગમતાને લઈને પ્રયેાજાવે! ચાલુ રહ્યો છે. આ પ્રાચીન મરેાડ જૈન લખાણામાં સાર્વત્રિક અને જૈનેતર લખાણામાં કવચિત્ પ્રયાજાયા છે. હૂઁ ના મરાડ વિકસિત સ્વરૂપે પ્રયેાજાય છે; જોકે બીજા ખાનાનેા ખીજો મરેાડ વિલક્ષણુ છે. જેમાં રૂ ના ચિહ્ન સાથે અંતગત હૂઁ નુ (દીતાસૂચક) ચિહ્ન પ્રયેાયું છે. ના બીજા' ખાનાના ખીજે મરાડ પણ વિલક્ષણુ છે. એમાં સ્વરના ગુજરાતી માડમાં જમણી બાજુએ