________________
૨૩૨]
મુઘ0 કાલ
પ્રિ. .
૬ જુનાગઢ મુઘલ કાલમાં જૂનાગઢમાં શાહજહાં પહેલાં કશાળ સક્રિય હોય એમ લાગતું નથી. ગુજરાતના સુલતાનેમાં મહમૂદ બેગડાના જૂનાગઢ-વિજય પછી અહીં ટંકશાળ સ્થપાઈ હતી, પણ અકબરે જૂનાગઢ ફતેહ કર્યું એ પછી એના કે જહાંગીરના સમયમાં અહીં ટંકશાળ કાર્યશીલ રહી હોય એમ લાગતું નથી,૩૪ સૌથી પહેલાં શાહજહાંના સમયને હિ.સ. ૧૦૪૯ માં અહીં ટકાયેલો સિક્કો મળે છે ત્યાંથી લઈ હિ.સ. ૧૧૩૧ સુધી શાહજહાં ઉપરાંત ઔરંગઝેબ, શાહઆલમ બહાદુર, ફર્ખસિયર, શાહજહાં ર જે અને મુહમ્મદશાહના સિક્કા અહીંથી બહાર પડવ્યા હતા.
આ ટંકશાળમાં તાંબાનો સિક્કો પડ્યો હોવાનું જણાતું નથી. સેનાના સિક્કા પણ ઘણા દુર્લભ છે. શાહજહાં અને ઔરંગઝેબ સિવાય બીજા કેઈ બાદશાહને અહીંનો સોનાનો સિક્કો મળ્યો નથી. ચાંદીના સિક્કા ઉપર જણાવેલા બધા બાદશાહના ઉપલબ્ધ છે.
આ ટંકશાળના સિક્કાઓની એક નોંધપાત્ર હકીકત એ છે કે ટંકશાળનામ જૂનાગઢના નામની જોડણી ત્રણ જુદી રીતે કરવામાં આવી છે : શાહજહાંના સિક્કાઓમાં એકધારી ગુનાર (=નાર) એટલે કે ગુના અંકેત છે, જ્યારે
ઔરંગઝેબના હિ.સ. ૧૦૭૦ થી ૧૦૭૨ અને ૧૦૭૭ થી ૧૦૯૬ દરમ્યાન ઢંકાયેલા સિક્કાઓ પર સુનાવ ( જુનાગઢ) લખાયેલું છે અને હિ.સ. ૧૦૯૯ પછીના સિક્કાઓ પર ફરી ગુનાજર (=સુનાર) મળે છે. હિ.સ. ૧૦૭૮ રા.વ. ૫ અને ક ના સિક્કાઓમાં નામ જુનાગરગધ (જુનાગઢ) અર્થાત ગુનાાદને ગઢ મળે છે.
શાહજહાંની સેનાની મહેર કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે તે એના આ જ ટંકશાળના અમુક ચાંદીના સિક્કાઓ જેવી ચેરસક્ષેત્ર અને હસિયાવાળા લખાણની સાધારણ ભાતની છે. ચાંદીમાં હિ.સ. ૧૦૫૦ રા. વ. ૧૪ સુધી આ ભાત ચાલુ રહી, પણ એ જ વર્ષથી બહાર પડેલા સિક્કાઓમાં બીજી બાજુ પર રાજ્યવર્ષ અંકિત નથી. રાજ્યવર્ષ વગરની આ ભાતનો એક અર્થે રૂપિયો પણ ખાનગી સંગ્રહમાં હેવાનું કહેવાય છે.
જૂનાગઢ સંકશાળને મુરાદબષ્ણને એક પણ સિકકો મળ્યો નથી એ સૂચક ગણાય, જયારે ઔરંગઝેબના સિક્કા પ્રમાણમાં સારી સંખ્યામાં મળ્યા છે. ઔરંગઝેબના અહીંના સિક્કાઓની એક મુખ્ય વિશિષ્ટતા એ છે કે ગુજરાતની