________________
। ત્ર. ૬
સિક્કા જેવુ', પણ ગેાવણમાં સહેજ ફેરવાળુ છે તેમજ ખીજી બાજુવાળુ લખાણુ ક્રશા ફેરફાર વિનાની ઔર ંગઝેબવાળી ટંકશાળ-નામ વગેરે સૂત્રવાળુ છે. એનેા સુરતને તાંબાના સિક્કો હોવાનું ટેલરે નાંખ્યું છે, પણ એ વિશે કાંઈ વિગત આપી લાગતી નથી,૨૨
૨૨૮]
સુઘલ કાલ
સુરતમાં ઢંકાયેલા જહાંદારશાહના એક સાનાના સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે, જ્યારે એના ચાંદીના સિક્કા એકાદ ડઝન જેટલા મળે છે. બંને ધાતુન ાસિક્કાઓનું પદ્યપંક્તિ વગેરેવાળું તે બાજુનું લખાણ એના અમદાવાદના સિક્કાઓના લખાણ જેવું છે, માત્ર ગેાઠવણમાં સહેજ ફેર છે. એના ચાંદીના સુરતના સિક્કાની એક ખીજી ભાત છે, જેમાં આગલી બાજુ પર હિજરી વ સંખ્યા સાથે એના નામવાળી બીજી પદ્યપક્તિ છે.
જહાંદાશાહને તાંબાના સિક્કો રેવ. ટેલરની પાસે હતા, જે ફુલૂસભાતના છે. એમાં એક તરફ્ને ગદ્દાંવારશાદી અને બીજી તરફ ટંકશાળ— નામ અને રાજ્ય—વ છે.૨૩
સુરતની ટંકશાળના સિક્કાઓની સંખ્યામાં ઔરંગઝેબના અનુગામી આમાં ખસિયરના મુહમ્મદશાહ પછી બીજો નંબર આવે છે, એને સેનાને એક જ સિક્કો મળ્યા હાવાની જાણ છે, જે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે. મા તેમજ એના ચાંદીના સિક્કા એના રાજ્યના છેલ્લા વર્ષોમાં અમદાવાદમાં ટકાયેલા એના ચાંદીના સિક્કાની ભાત જેવા છે. માત્ર બને કશાળાના સિક્કાએમાં આગલી બાજુના પદ્યપક્તિવાળા લખાણ અને હિજરી વ–સંખ્યાની ગાઠવણમાં સહેજ ફેર છે. ક્ખસિયરના ચાંદીના સિક્કા એના રાજ્યકાલનાં બધાં વર્ષોંના ઉપલબ્ધ છે. એને તાંબાને કુલૂસ એક ખાનગી સંગ્રહમાં હતેા, જે રેવ. ટેલરે પ્રકાશિત કર્યો છે. એમાં એક તરફ સે હેવિયર વારશાહ તથા બીજી બાજુ ઔરંગઝેબવાળું ટંકશાળ-નામ વગેરે સૂત્ર છે. આ સિક્કા પર
કાઈ વર્ષ નથી.
રફીઉદરજાતના સુરતના સેના અને ચાંદીના એકએક સિક્કાની ભાત મળી છે. આ અનુક્રમે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં અને મુંબઈમાં મહારાષ્ટ્ર રાજ્યના પુરાતત્ત્વખાતામાં છે.૨૪ અને સિક્કા લખાણ અને ગે।ઠવણ બંને રીતે એક જ ભાતના અને આ બાદશાહના અમદાવાદના ચાંદીના સિક્કાઓને મળતા છે. એને તાંબાને સિક્કો રેવ. ટેલર પાસે હતા, જેમાં લખાણ અપૂર્ણ છે. ૨૫