________________
સમકાલીન રાજ્ય
૫સુ']
૫૪. ભા. રા. મ’, ભાગ ૧, પૃ. ૨૨૯
૫૫. એજન, ભાગ ૧, પૃ. ૨૯૧-૨૯૨
[ ૧૬૭
૫૬. ધરમપુર તેા રામદેવની પછી આવેલા ધરમદેવે ઈ.સ. ૧૭૬૬ માં વસાવ્યું ત્યાં સુધી ગાદી નગર(રામનગર)માં હતી.
૫૭. ભા. રા. મ, ભાગ. ૧, પૃ. ૨૮૧-૨૮૩
૫૮. એજન, ભાગ ૨, પૃ. ૧૩૮-૧૩૯
૫૯. શં. હ, દેસાઈ, સૌરાષ્ટ્રને! ઇતિહાસ,’ પૃ. ૫૯૧-૯૯
૬૦. આ બનાવ ૧૭૦૩ માં જાફરખાનની નાયખ-હાકેમી વખતે બન્યાનુ' આ જ ગ્રંથમાં નોંધાયું છે.
! ભા. રા. માઁ, ભાગ ૧, પૃ. ૧૯૧-૧૯૨
૬૨. કે. કા. શાસ્ત્રી, સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ-૧, માંગરાળ-સાર’, પૃ. ૫૯-૬૬ ૬૩. પાલનપુર રાજ્યની વિગત પાલણપુર રાજ્યના ઈતિહાસ’, ભાગ ૧, પૃ. ૧ થી ૨૦૦ માંથી તારવી છે.
૬૪. મીરઝા જાફરનુ` આખું નામ મીરઝા જાફર નજમુદ્દૌલા મામીનખાન હતુ, એટલે એના અવસાન સુધીના હેવાલમાં ૩. ભી. જોર્ટએ મેામીનખાન નામ પ્રચેાખ્યુ છે (‘ખંભાતનેા ઇતિહાસ’, પૃ. ૬૨–૬૭).
૬૫. ખંભાતના ઇતિહાસની વિગતા શ્રી રત્નમણિરાવ ભીમરાવના ખ્મ’ભાતના ઇતિહાસ’નાં પૃ. ૬૦-૭૪ માંથી સંક્ષેપમાં લેવામાં આવી છે.