________________
८
માટે અમને જે સંસ્થાએ। તથા વ્યક્તિઓની સહાય સાંપડી છે તેમના અન્યત્ર ઋણસ્વીકાર કર્યાં છે, એ સહુના સૌજન્યની અહીં પશુ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ.
હવે પછીના ગ્રંથ મુઘલ કાલને લગતા છે ને એ છપાવા શરૂ થઈ ચૂકયો છે. રાજ્ય સરકારે ગ્રંથ ૭–૮-૯ ની ચેાજના પણ મંજૂર કરી છે. એક પ્રાગૈતિહાસિક કાલથી માંડીને ઈ.સ. ૧૯૬૦ સુધીના ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના આ સ` ગ્રંથ અનેક તજૂનુંાની કલમે લખાય છે ને એ સચિત્ર દળદાર ગ્રંથા સરકારી અનુદાનને લઈને ધણી ઓછી કિંમતે મળી શકે છે. આ ગ્રંથમાલાના ગ્રંથાને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાએ તથા વ્યક્તિએ ખરીદતી રહી ગ્રંથમાલાને સક્રિય પ્રાત્સાહન આપતી રહેશે એવી આશા રાખીએ છીએ.
ભેા. જે. વિદ્યાભવન, ર. છે. માર્ગી, અમદાવાદ-૩૮૦૦૦૯ તા. ૩૧-૧૨-૧૯૭૬
રસિકલાલ છે, પરીખ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી
સપાદકા