________________
. ૧૨]
[ત્ર.
ગુજરાતના સિક્કાઓમાં વર્ષે લગભગ નિયમિત રૂપે તેમજ ટંકશાળ~સ્થાન કાઈ કાઈ વખતે જોવા મળે છે. વર્ષ સાધારણ રીતે આંકડાઓમાં અપાયું હાય છે, પણ મહમૂદ ૧ લા(મેગડા)ના હિ. સ. ૮૭૦(ઈ.સ. ૧૪૬૫-૬૬ )થી હિ.સ. ૮૭૯(ઈ.સ. ૧૪૭૪–૭૫)ના એક દસકાના એક ખાસ જાતના સિક્કાએમાં વર્ષના નિર્દેશ અખી શબ્દોમાં થયા છે એ નોંધપાત્ર છે.
સલ્તનત કાલે
આ સિક્કા પરથી ગુજરાતમાં આવેલી ટંકશાળોના કઈક ખ્યાલ મળી રહે છે. અત્યાર સુધી પ્રાપ્ય સિક્કા પરથી એમ જણાય છે કે અહમદનગર (હાલનું હિંમતનગર) શહરે હુમાયૂ'ના ઉપનામથી, ચાંપાનેર ‘શહરે મુકર`મ મુહમ્મદાબાદ'ના ઉપનામથી, જૂનાગઢ (મેટા ભાગના સિક્કાએમાં ‘ શહેરે મુઅઝ્ઝમ 'ના ઉપનામથી ), અમદાવાદ ( ‘ શહેરે આઝમ 'ના ઉપનામથી), બુરહાનપુર (હાલ મધ્યપ્રદેશમાં), દેાલતાબાદ (વડાદરા) અને દીવ ખાતે ટંકશાળા હતી.
૩. સ`સ્કૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં લખાયેલી ઇતિહાસ।પયાગી કૃતિઓ
ગુજરાતમાં અને ગુજરાત વિશે રચાયેલા પ્રબંધાત્મક સાહિત્યમાં જેએનું સ્થાન વિશિષ્ટ ગણાય તેવા ગ્રંથા-મેરૂતુંગાચાર્ય-કૃત ‘પ્રબંધચિ તામણિ’(ઈ.સ. ૧૩૦૫), રાજશેખરસૂરિષ્કૃત ‘પ્રબંધકોશ' (ઈસ. ૧૩૪૯) અને જિનભદ્રસુરિ-કૃત ‘વિવિધતી કલ્પ’ (ઈ.સ. ૧૩૩૩ માં સમાપ્ત) મુસ્લિમ સત્તાની સ્થાપના થયા પછી તુરતમાં રચાયા છે. રત્નમંદિરગણિકૃત ‘ ઉપદેશતરંગિણી ' (ઈ.સ. ૧૪૬૧ આસપાસ), શુભશીલગણિ-કૃત ‘પ્રબંધ પંચશતી’ અથવા ‘કથાકે શ’(ઈ,સ. ૧૪૫૩), સેામધમ કૃત ઉપદેશસપ્તતિ' આદિ એ પછીની રચના છે. ખાજું પણ એ પ્રકારનું વિપુલ સાહિત્ય છે, પણ મુસ્લિમ હકૂમતની સ્થાપના પછીની મહત્ત્વની રાજકીય હકીકતા એમાં ભાગ્યેજ આવે છે.
પ્રસ્તુત કાલખંડની ઐતિહાસિક ધટનાઓને એક અથવા ખીજી રીતે વર્ણવતા કે એને પ્રસ્તુત કરતા, સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં, અનેક ગ્રંથ જાણીતા છે.
...બદેવસૂરિષ્કૃત ‘સમરારાસ’ (ઈ.સ. ૧૩૧૫) જૂની ગુજરાતીમાં આવી એક ઘટના વર્ણવે છે. અલાઉદ્દીન ખલજીના પાટણના સૂબા અલ્પખાતે શત્રુંજય ઉપરના પ્રસિદ્ધ જૈન તીસ્થાનનેા ધ્વંસ કર્યાં હતા. પાટણના ધનિક ઓસવાળ વણિક સમરાશાહે અલ્પખાનને સમજાવી, એની પરવાનગી મેળવી એ તીના ધિાર કર્યા હતા, અને એ નિમિત્તે પાટણથી મોટા સંધ લઈ એ શત્રુ ંજય ગયા હતા. આનું વિગતાથી ભરપૂર વર્ણન ‘સમરારાસ'માં છે. એ પ્રસંગને કેંદ્રમાં