________________
સતત કાલ
એમના અનુયાયીઓ એ ટે ભાગે પંજાબ અને કાશ્મીરમાં છે, છતાં ગુજરાતના સતપંથીઓમાં એમનું નામ આદરહિત લેવાય છે.
પીર સદુદન : તેઓ બેજાઓના ત્રીજા ખ્યાતન મ પીર છે. ઈ.સ. ૧૪૩૦ મે એમની નિમણૂક થઈ હતી. તેઓ સૌથી પહેલું ખોજાખાનું સ્થાપક નાર પીર હતા. એમના કે ઈ વંશજ કડીમાં રહેતા હતા.
ઈસ્માઈલી પંથને વધુ વિસ્તૃત બનાવવા તેઓએ હિંદુઓને પણ કાર્ય બને તે ધાર્મિક પ્રબંધ કર્યો. એમણે હ. આદમને વિષ્ણુ તરીકે, હ, મુહમ્; પેગ બરને મહેશ તરીકે અને નામદાર આગાખાનના પૂર્વજ આગા ઈસ્માઈલશાહને હ. અલીના અવતારરૂપે ઓળખ વ્યા. ૧૧૪ તેઓએ નૂર સતગરને હ. રસલીલ્લાહના અવત ર તરીકે અને પોતાને બ્રહ્માના અવતાર તરીકે વર્ણવ્યા હતા અને કયામત પહેલાં આવનાર છેલ્લા ઈમામ મેહદીને જળપ્રલય અગાઉ થનાર કલ્કી અવતાર ગણાવ્યા. આ રીતે શક્તિપૂજક લેહાણાઓને એમના ધર્મમાં છેડા ફેરફાર સહિત સતપંથમાં અણ્યા. આમ તેઓએ અવતારવાદને માન્યતા આપી, એટલું જ નહિ, તેઓએ આ શક્તિપંથીઓને “ધપાઠ મંત્ર અથવા એમનાં પ્રાર્થના અને ક્રિયાકાંડ પણ અપનાવ્યાં.
ખોજા પીર સદુદ્દીનનાં પદ ઘણું ભક્તિભાવથી ગાય છે અને એમનું નામ ઘણા આદરથી ઉચ્ચારે છે. ખોજાઓની પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ એમના એક ઇમામ આગા અબ્દુસ સલામશાહ, વંદયાદે જવાંમર્દી” નામની કિતાબમાં વર્ણવેલી છે. આ કિતાબને તરજુમે લેહાગુઓની જૂની સિંધી ભાષામાં થયેલો છે.
ખેજાઓ નિત્યની ત્રણ નમાજ પઢે છે. તેઓ કરબલા શરીફની માટીના ૧૦૧ મણકાઓની તસબીહ ઉપર પીરનાં ન મ પઢે છે અને પિતાને પવિત્ર ધપાઠ મનમાં રટી લે છે.
નૂર સતગર દ્વારા ગુજરાતમાં શરૂ થયેલા ઇસ્માઇલી નિઝારી સંપ્રદાયને “સતપણ” તરીકે ઓળખવામાં આવે છે. એ પંથને પ્રચાર પીર શમ્સદ્દીન અને પીર સદુદ્દીને સિંધ પંજાબ અને કાશ્મીરમાં કર્યો અને એમાં શાક્તપંથનાં ઘણું તત્ત્વ ઘખલ કર્યા. પીર ઈમામશાહ અને પીરાણા પંથ
પીર સદુદી પછી કબીરુદ્દીન અને એમના પછી ઈમામુદ્દીન (ઈમામશાહ) નામે પીર થયા. ઈમામશાહનો સિંધતા ખોજાઓ દ્વારા યોગ્ય સત્કાર ન