________________
લિપિ
૨. અરબી લિપિ અને એની સુલેખન-શૈલીએ
ગુજરાતના સાલકી કાલના જે ખારેક લેખ મળ્યા છે તે બધાની ભાષા અરખી છે. દિલ્હી-સલ્તનત કાલના ગુજરાતમાં સારી સંખ્યામાં મળી આવેલા લેખેાની ભાવા અરખી તેમજ ક્ારસી છે. મૃત્યુ લેખેાની ભાષા તે અરબી જ છે, જે ૧૫મી સદી એટલે કે સલ્તનત કાલ સુધી જોવા મળે છે. સલ્તનત કાલના મસ્જિદ અને મકબરા કે કબરેાના અભિલેખે। માટે ભાગે અરબીમાં છે; જો કે ફ્રારસીવાળા લેખેાની સંખ્યા પણ સાવ નાની નથી. આનાથી વિપરીત રાજ્યાદેશ કે સાર્વજનિક હિતાર્થે દાન વગેમાં અપાયેલી જમીન વગેરે માટેના ઉલ્લેખ ધરાવતા એવા બીજા લેખા કારસીમાં અને થાડા ફારસી સાથે સ્થાનિક ભાષા કે સંસ્કૃતમાં પણ મળે છે.
૨૨ મુ′′]
[3re
આ બધા અભિલેખોની ભાષા અરખી, ફારસી કે ઉર્દૂ હોય પણ તેઓની લખાવટ તે। અરખી મૂળાક્ષરેડમાં જ થયેલી છે. સાધારણ રીતે આ લેખામાં અક્ષર સંસ્કૃત શિલાલેખાની જેમ અંદર કોતરેલા હાતા નથી, પશુ ઉપર ઉપસાવેલા હાય છે; એટલે કે શિલાલેખ પર પહેલાં લખાણને રેખાંકિત કરી લખાણના અક્ષરા સિવાયની બાકીની શિલાભૂમિને છીણી દઈ સપાટ બનાવવામાં આવે છે, છતાં ૧૫ મી૧૬ મી સદી એ દરમ્યાનના અનેક અભિલેખ અંદર કોતરી લખવામાં આવ્યા છે, જેનું મુખ્ય કારણ ઊપસી આવેલા અક્ષરવાળા અભિલેખ કંડારવામાં જરૂરી એવા અરબી લિપિના જા કાર કુશળ અને શ્રમશીલ કારીગરો કે કળાકારાની ખેંચ લેખી શકાય.
પણ આ અભિલેખામાં લેખનશૈલી સમાન નથી, મ તે। અરબી લિપિના વિવિધ પ્રકારા કે શૈલીએ છે કે જેમાં મુખ્ય શૈલીએ સાત છે. એમાંથી મોટે ભાગે જે ત્રણ કે ચાર શૈલી અભિલેખે! માટે વપરાય છે તે ફૂંકી, નક્ખ, થુલ્થ (સુસ) અને નસ્તાલીક છે. સૂફી શૈલીમાં અક્ષર કેણુદાર અને સહેજ પણ ગેળાઈ વિનાની ઊભી કે આડી રેખાએાના બનેલા હોય છે. અરખી લિપિઓમાં પ્રથમ ઉદ્ભવેલી મનાતી આ શૈલીના પ્રયેાગ થાડા જ સમય પછી વપરાશ કાજે અસ્તિત્વમાં આવેલી નખની સરખામણીમાં ઘણે અંશે આલંકારિક કે ઔપચારિક લખાણ અને મારા, સિક્કાઓ, ચીની માટીનાં પત્રા, કુર્આન શરીફની સુશે ભિત પ્રતા, વિશેષ લખાણા ઇત્યાદિ પુરતા મર્યાદિત હતા. ગુજરાતમાં । શૈલીના જે લેખ મળી આવ્યા છે તે આમ તા દેશના બીજા ભાગા—દિલ્હી, અજમેર, નારનેાલ (જિલ્લા મે।હન્દરગઢ, હરિયાણા ), હાંસી (હરિયાણા) વગેરેની જેમ સંખ્યામાં ગણ્યાગાંઠયા છે, પણ સાનીપત(રિયાણા)ના એક લેખને બાદ કરતાં હિંદુસ્ત નના