________________
૩૪૪]
સનત કાલ
સ્પર્શ થઈને ઊભા થતા આકાર–મને નિવારી શકાય. આવી રીતે જ્યાં જ્યાં અંતર્ગત સ્વર ચિહ્નો જોડતી વખતે આકારશ્રમ થવાની શક્યતા હોય ત્યાં ત્યાં કેટલીક છૂટછાટ લઈને પણ એ મુશ્કેલી નિવારવા પ્રયત્ન થયો છે; દાતા, ધીમાં પડિમાત્રાને જોડતાં પહેલાં ધની ડાબી ટચે નાની આડી રેખા ઉમેરી છે.
સતતકાલીન વણે અને અંતર્ગત સ્વરચિને લગભગ અર્વાચીન નાગરી સ્વરૂપને પામ્યાં છે, જ્યારે સંયુક્ત વ્યંજનોમાં અર્વાચીન સ્વરૂપનું પ્રમાણ વધ્યું હોવા છતાં પણ હજુ ઘણું સંયુક્ત વ્યંજન અગાઉની પદ્ધતિએ પ્રજાતા રહ્યા છે. વર્ષોના વિકસિત મરોડ સાથે પરસ્પરને જોડવામાં આકાર–પ્રકારની મુશ્કેલીઓ નડતી હેઈ સંયુક્ત વ્યંજનોના વિકાસની પ્રક્રિયા ધીમી રહે છે. આ હકીકત ધ્યાનમાં રાખીને આ કાલના સંયુક્ત વ્યંજનનું સ્વરૂપ તપાસતાં તેઓનાં કેટલાંક તરી આવતાં લક્ષણ પ્રાપ્ત થાય છે : (૧) એમાં વ્યંજનની નીચે વ્યંજન સીધો ઉભે જડવાની પદ્ધતિ આ કાલમાં પણ વ્યાપકપણે ચાલુ રહેલી જણાય છે; જેમકે શિ, વા, ત, વર્ગ, જુના મરોડ. (૨) વ્યંજનની જમણી બાજુએ વ્યંજન જોડવાની પદ્ધતિને પ્રચાર અગાઉની અપેક્ષાએ વધ્યો છે. આ પદ્ધતિએ પ્રોજાયેલા સંયુક્ત વ્યંજનમાં પૂર્વ વ્યંજનની જમણ રેખા અને ઉત્તર વ્યંજનની ડાબી રેખા એકાકાર બનતાં સંયુક્ત વ્યંજન પૂર્વ-પશ્ચિમ (અર્વાચીન) સ્થિતિના બને છે; દા.ત. ચ અને ઘના મરોડ. ચમાં નનું કદ ની અપેક્ષાએ ઘણું નાનું કરેલું જણાય છે. (૩) અગાઉની માફક પૂર્વ વ્યંજન તરીકે જોડાતા જ અને તેના ડાબા ગેળ અવયવ બહુઘા નાની આડી રેખા સ્વરૂપે પ્રયોજાય છે, જેમકે જિ અને ત્તના મરોડ. (૪) અગાઉ સંયુક્ત વ્યંજનોમાં કયાંક કયાંક પ્રયોજાતો અને દૂકના આકારને ભરેડ હવે બિલકુલ લુપ્ત થયો છે અને એને સ્થાને એને વિકસિત ભરેડ પ્રજા છે, દા.ત, ચ અને સૂના મરોડ. (૫) આ સમયે પણ કેટલાક વર્ગોના મરોડ સંકુલ હેઈને કે એકબીજાની સાથે જોડાતાં વિકસિત અને અગાઉના મરોડનું સંયોજન થવાથી કે પૂર્વ વ્યંજનની સાથે ઉત્તર વ્યંજન જોડતી વખતે લીધેલી છૂટછાટને લઈને કેટલાક સંયુક્ત વ્યંજન વિલક્ષણ અને ક્યારેક પારખવામાં મુશ્કેલ બન્યા છે, દા.ત. મ, ન્ન અને જુના મરડ.
સંકેતચિહ્નોમાં અનુસ્વાર અને વિસ એ અયોગવાહ સૂચવતાં ચિહ્ન બિંદુ અને પિલા મીંડાના સ્વરૂપે પ્રયોજાય છે, વિસર્ગમાં ક્યારેક નાની ઊભી રેખાને પણ પ્રયોગ થયો છે; દા.ત. શ્રી ને મરોડ. વ્યંજનનું હલતપણે દર્શાવવા માટે અક્ષર ની નીચે ઉમેરાતું ચિહ્ન વ્યંજનની નીચે ત્રાસી (વાયવ્ય-અગ્નિ) રેખા ઉમેરીને સૂચવાય છે અને ડાબે છેડે ગાંઠ કરવામાં આવે છે. હલંત-સંચક રેખા મોટે ભાગે