________________
૧૨ મું !
લિપ
[૩૪૩
વર્ણોનાં બેવડાં સ્વરૂપોમાં મરાઠી નગરી (બાળબેધ) મોડ પ્રયે જવાનું પ્રમાણ અગાઉની અપેક્ષાએ વધ્યું છે. દા.ત, માં બાળબોધ મરડ ( વધારે પ્રમાણમાં પ્રજાવા લાગે છે, છતાં એકંદરે આ વર્ષોના ઉત્તર ભારતની દેવનાગરીના મોડ વિશેષ પ્રયોજાયા છે, જેમકે , 9 અને રાના મરેડ.
(૪) aો અને મો માટે સ્વતંત્ર ચિહ્નો પ્રજાવા ચાલુ રહ્યાં છે.
(૫) , મ અને ના મરેડમાં ડાબી બાજુને વૃત્તાકાર, હવે ક્યાંક ક્યાંક પિલે રખાવા લાગ્યો છે.
(૬) જાને તૂટક મરોડ ૧૫ મી સદીથી જૈન તેમજ જૈનેતર હસ્તપ્રતમાં અને ૧૬ મી સદીથી હસ્તપ્રતો અને અભિલેખોમાં સર્વત્ર પ્રયોજાવા લાગે છે. ગુજરાતમાં પ્રજાતી નાગરી લિપિનું આ આગનું લક્ષણ ગણુય. જૈન નાગરીમાં આ લક્ષણ તે અદ્યપર્યત ચાલુ છે. ને આ મરોડ વર્ણના ગુજરાતી સ્વરૂપનું અરણ કરાવે છે. જૂનો આ પ્રાદેશિક ગુજરાતી “લ મરોડ ૧૫મી સદીથી ઘડાવો શરૂ થ હેવાનું સૂચન કરે છે.
આવાં સામાન્ય લક્ષણ ધરાવતા આ વર્ષોમાં કેટલાક વર્ણ વિશિષ્ટ લક્ષણે પણ ધરાવે છે, જે તેના વિકાસ અને પ્રચારની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આવા વર્ણો માં ૩, ડું, , , , , જે, ઘ, ચ, છ, થ, મ, ૪ અને દુને ખાસ ગણાવી શકાય.
વર્ગોની માફક અંતર્ગત સ્વરચિહ્નોને પણ આ સમયે વિકાસ થતો રહ્યો છે અને એ તેઓના અર્વાચીન સ્વરૂપની લગોલગ આવી પહોંચ્યો છે. તેઓની જોડાણ-પદ્ધતિ બહુધા અર્વાચીન પ્રકારની બની છે, એમ છતાં એમાં કેટલીક નોંધપાત્ર લિક્ષણતાએ પણ નજરે પડે છેઃ - (૧) અંતર્ગત , છે, , અને તેમનાં સ્વરચિહ્નોમાં પડિમાત્રા પ્રયોજવાનું વલણ વ્યાપક બન્યું જણાય છે. (૨) અંતર્ગત ગા અને ઘની (પડીમાત્રાવાળી) ઊભી રેખાને વર્ણની શિરેખા માત્ર સ્પર્શતી જ હોય છે, છેદતી નથી; જેમકે
, , , હૈ, જો અને તૌના મરોડ. (૩) અંતર્ગત ૬ અને અંતર્ગત ના સ્વરચિહ્ન સાથે શિરોરેખા લંબાવીને જોડવાની પદ્ધતિ ક્યાંક ક્યાંક પ્રયોજાય છે; દા.ત., રિ; પરંતુ મુખ્યત્વે એ બિનજોડાયેલી રહે છે, જેમકે નિ અને ગ્રીન મરેડ. (૪) અગાઉની માફક જ અને તે સાથે અંતર્ગત ૩ અને અંતર્ગત નું સ્વરચિહ્ન પ્રયોજતી વખતે તેઓની ડાબી બાજુના વૃત્તાકાર રમવયવને નાની આડી રેખા રવરૂપે પ્રયોજવામાં આવે છે, જેથી અંતર્ગત ચિહ્ન અને વર્ણના અવયવ વચ્ચે