SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨| સતત ફાત * સુલતાને પડે વિદ્વાન હતા તે ફ્રસીમાં કાવ્યરચના કરવાની શક્તિ પણ ધરાવતા હતા; જેમકે સુલતાન અહમદશાહ કાવ્ય રચી શકતેા હતેા. એના આમત્રણને લઈને પેાતાના મૂળ સ્થાન અણહિલવાડ પાટણથી મહાન સફી સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લાહ મુખાટી સાડ્વી (મૃ. ઈસ. ૧૯૫૨) અમદાવાદ આવ્યા ત્યારે સુલતાને પેાતાના રચેલા કસીદા એક શાયરની અદાથી. ઊભા રહીને ગાઈને એમને આવકાર્યા હતા. એતી મલા (પ્રથમ કડી) આ હતી : " कुत्बे झमानए मा बुरहान बस अस्त मारा, - बुरहाने ऊ हमीशह चूं नामश आशुकारा. ४० અમારા યુગને કુત્બ (એટલે કે ધ્રુવને! તારા) (અમારા) બુરહાન (અમારે માટે કાફી પુરાવે!) છે. એ એમના નામની પેઠે હંમેશાં સ્પષ્ટ પ્રમાણ છે, સુલતાન મુઝફ્ફરશાહ ૨ જા(વલીમ)ને પણ ફારસી શાયરીની રચનામાં દિલચસ્પી હતી. એ બાબતમાં એમ કહેવાય છે કે મુન્ના અમૂત્ર નામે એને એક સાથે દાર શાયર હતા અને મશદૂર વિદ્વાન હતા. એને અકીશુ ખાવાની લત પડી ગઈ હતી.. એણે એની તારીફ્ નીચેની શેરીમાં કરી હતી : "बुखोर अय खाजह ज 'ए अरियून केहु मुद्रित बवक्त बाशद उलमा रा मुनो सिब अस्त अरियून, इलन बायद केह बा अमल बाराह । ४ १ એહુ ખાજા ! જરા અફીણ ખાએ કે જેથી એ સમય ઉપર શક્તિ આપે, આલેમ ફાજેલ લોકો માટે અફીણ ખાવુ' યેાગ્ય છે, (પરંતુ) ઇલ્મ (જ્ઞાન) સાથે અમલ (વ્યવહાર) આવશ્યક છે. આ વાત સુલતાનને કેાઈએ પહાંચાડી. એ સાંભળી સુલતાન હરયા અને કહ્યુ કે મુલ્લાએ લેાકાને અફીણ ખાવાને કે વા માટે એ શેર રચી નથી, ‘બુખાર’ અર્થાત્ ‘ખાએ’ લખવામાં લખનારની ભૂલ થયેલી છે. એ મૂળ તા.‘મખાર' (ન ખા) હતું.. આમ પ્રથમ શબ્દને પ્રથમ અક્ષર બદલી એણે ટીકારૂપે કહ્યું કે મુલ્લાએ તા અફીણની લતને વખાડી કાઢી હતી. આવેા હાજરજવાબ વિનાદ કરી કા ત્યાં હતા તેમને એણે આશ્રય ચકિત કરી નાખ્યા. આવા ગુજરાતના સુલતાનેા હતા અને એમના દરબારમાં શાયરે અને વિદ્યાના હતા, અને એમને ઉત્તમ આશરા માપતા હતા; જેમકે સુલતાન અહમદશાહના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy