________________
સઘનત કાહ
માંડણ અંધારે (ઈ.સ. ૧૫મી સદીને ઉત્તરાર્ધ)–આબુની ઉત્તરે શિરોહીમાં રહી રચનાઓ કરનારા લંડણ નામના કવિની પ્રબોધબત્રીસી' “રામાયણ હનુમંતે પાખ્યાન પાંડવવિષ્ટિ “સતભામાનું રૂસણું" અને 8 થેડાં પદ જાણમાં આવ્યાં છે. ષટ્પદી ચોપાઈના પ્રથમ રચનારા આ કવિએ એની પ્રબોધબત્રીસી” સેંકડોની સંખ્યામાં કહેવત આપીને રચી છે, જેનું પછીથી માત્ર અખાએ એના છપ્પાઓમાં સીધું અનુકરણ કરેલું જોવા મળે છે. બાકીની રચનાઓ સાદાં ચમત્કારહીને આખ્યાન છે.
ભીમ કેશવલાસ (ઈ. સ. ૧૪૮૫-૧૪૯૦ હયાત)– ભીમ કેશવદાસ નામના એક કવિની સિદ્ધપુરમાં સં. ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૫)માં રચાયેલી ભાગવતની કથા, હરિલાલા ષોડશકલા' નામની રચના અને સં. ૧૫૪૬ ઈ.સ. ૧૪૯૦માં કૃષ્ણમિશ્રના પ્રકોપોરય રૂપક નાટકના રોપાઈઓમાં પ્રભાસપાટણમાં રહી કરેલા અનુવાદ-રૂપ 'પ્રબોધપ્રકાશ' નામની રચના જાણવામાં આવી છે. હ. લી. છે. કલામાં એક ઐતિહાસિક રીતે નોંધપાત્ર વસ્તુ એ છે કે દશમસ્કંધની રકમિણીવિવાહની વિગત આપતાં કૃષ્ણ-સમિણીને એ પ્રસંગ માધવપુર(ઘેડ)માં બન્યો નિરૂપાયો છે, જે બતાવે છે કે માધવપુર (ઘેડ)માં દર વર્ષે ચૈત્ર સુદિ ૧૨-૧૩ ને શજવાત એ પ્રસંગ ભીમના સમય એટલે તે જૂને છે જ.
કોઈ ભીમનાં રચેલાં પદ પણ મળી આવ્યાં છે, જેમાંનું “જપિ ન રસને વિમલ નામ રાધવ તણું નરસિંહ મહેતાનાં બહારસમેનાં પદો ઉપરથી વિકસેલી ૬૫ પદની હારમાળા'માં ભીમ નરસિંહને કહેતો હોય તેમ જપિ ન નરસૈ વિમલ નામ રાઘવ તણું” એ રીતે નિરૂપાયેલ છે.
જનાર્દન ત્રવાડી (ઈ.સ. ૧૪૯૧માં હયાત)–ઉમરેઠનો ખડાયતો બ્રાહ્મણ એક જનાર્દન વાડી ગેય પદ્દમાં “ ઉષાહરણ તું નાનું કાવ્ય સં. ૧૫૪૮. (ઈ.સ. ૧૪૮૧)માં રચી આપે છે.
વાસુ (ઈ.સ. ૧૫મી સદીને ઉત્તરાર્ધ–કર્ણના અવતાર તરીકે ગણતા સગાળશા શેઠની ચેઢીયાને ભેગ નિરૂપતી “સગાળશા આખ્યાન' નામથી જાણીતી એક લૌકિક કથા કઈ વાસુની મળે છે.
દેહલ (૧૫મી સદીને ઉત્તરાર્ધ)–અભિનવ ઉઝાણું” નામનું નાનું આખ્યાન કઈ દેહલનું જાણવામાં આવ્યું છે, જેમાં મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના થયેલ વધની કથા આપી છે.