________________
સામાજિક સ્થિતિ
પાટીપ
૧. ‘વિમલપ્રબંધ', ખ’ડ ૨, કડી ૮૧-૮૨, ‘જિરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ', ૧૬
શ્રી, ર. ભીં. જેટ મનિયા' એ વાળંદ હોય એવી સંભાવના જણાવે છે (‘ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ ખ. ૧, પૃ. ૨૩૬, પાદટીપ ૧), પર’તુ આગળ ઉપર જોઈશું તેમ, આ કાલમાં વાળંદનેા ‘નાપિત’ તરીકે અલગ ઉલ્લેખ થયેલા છે જ, તેથી ‘મનિયા’ શબ્દ તેલમાલિસ અને ચ'પી કરનાર અલગ વર્ગ માટે પ્રત્યેાજાતા હોવાની સભાવના વધુ છે, એવી રીતે ગાંછા’એ ઘાંચી હાવાનુ' શ્રી જોટ સૂચવે છે પણ શીશ સંપ્રદ(પૃ. ૨૨૭)માં આ શબ્દ ગંઅ' તરીકે પ્રયેાજાયા છે ને એના અથ† વાંસના ટોપલા સૂ'ડલા વગેરે બનાવનાર' આપ્યા છે, જે અહીં ઉપર્યુક્ત લાગે છે,
♦ સુ']
(૨૭૦
૨. ઇ. ત્રિ. ત્રિવેદી, ગુજરાતના મુસ્લિમકાલીન સ`સ્કૃત અભિલેખામાંથી મળતી માહિતી’, વિભાગ ૨, પૃ. ૬૬૬-૬૭
૩. વિ. સં. ૧૪૭૮(ઈ. સ. ૧૪૨૨)માં માણિકયસુંદરસૂરિએ રચેલા ‘પૃથ્વીચન્દ્રચરિત'(ઉલ્લાસ ૫, ૫*કિત ૮૬—૯૬)માં આ ૮૪ જ્ઞાતિએનાં નામ મળે છે. જુએ મુનિ જિનવિજયજી (સંપા.), પ્રાચીન ગુજરાતી ગદ્ય-સંદર્ભ", પૃ. ૧૫૫.
૪. ‘ખાિય ખગ્ગુ ન લિંતિ, સાહસિયહ સાહસુ ગલઇ (સમરારાસુ,૬).
૫. ઇ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, ૩, ૬૬૫
૭, ‘વિમલપ્રા ધ’, ખંડ ૨, કડી ૬૩-૭૨
૬. અસાઈત, ‘હુ‘સાઉલી', ૩-૪૫
૯. એજન, ખડ ૩, કડી ૬૬
૯. એજન, ખંડ ૨, ૩ડી ૭૫
૧૦. મા. મ. શાહ, નરસિ’હ મહેતા પૂર્વેના પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યકત થતું
સમાજજીવન’, પૃ. ૪૭-૪૮, ૩૦૫-૧૧
૧૧. ઇ.વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૬૬૮
૧૨. ‘વિમલપ્રખ’ધ’, મ`ડ ૩, કડી ૪-૧૬
૧૩. બા. મ. શાહ, ઉપર્યુક્ત, પૂ. ૫૨-૬૫
૧૪. એજન, પૃ.૬૧-૬૨
૧પ. એજન, પૃ. ૫૩
૧૬. ભા. જ. સાંડેસરા, ‘જિમણવાર–પરિધાન--વિધિ, વણૅ ક–સમુચ્ચય', ભાગ ૧,
પૃ. ૧૭૩
૧૭. જલેબી અરખી ઝલ્લાખિયા' પરથી આવેલેા શબ્દ છે અને એના ઉલ્લેખ ૧૫ મી સદીથી મળે છે—ભા. જ. સાંડેસરા અને ૨. ના. મહેતા, વણુ ક-સમુચ્ચય’, ભાગ ૨, પૃ. ૧૧, પાદટીપ ૨
૧૮. ગુજરાતમાં ઇંડરી ઈડલી છેક ૧૨ મી સદીથી જાણીતી હેાવાનુ જણાય છે.—એજન, રૃ. ૧૮, પાદટીપ ૧