________________
પરિ.]
સલ્તનતની ટક્શાળા અને એમાં પડાવેલા સિક્કા [૨૧
તાંબાની બીજી ભાતના સિક્કા પ્રથમ હિ. સ. ૯૩૪માં શરૂ થઈ .િ સ. ૯૪૦ સિવાય એના રાજ્યકાલના છેલ્લા વર્ષ સુધી ટકાવા ચાલુ રહ્યા હતા. આમાં ભારે-૨૫૧ થી ૨૬૪ ગ્રે,ના વજનવાળા સિ ઓ ઉપરાંત ૧૬૮ થી ૧૭૬ ગ્રે., ૧૭૩૦ થી ૧૩૧ ગ્રે. અને ૭૭ થી ૮૬ ગ્રે, વજનવાળા સિક્કા પણ મળે છે. આ ભાતનું આગલી બાજુનું લખાણ એની ચાંદીની પાંચમી ભાત જેવું લકબ અને કુન્યાવાળુ છે, પણ અહીં વધુ સંખ્યા આગલી બાજુ પર જ છે, ટંકશાળનું ચિહ્ન નથી અને પ.છલી બાજુ પર · સુલતાન ’ બિરુદ સાથે એનું તેમ એના પિતાનું નામ વર્તુળ ક્ષેત્રના બદલે ચારસ ક્ષેત્રમાં છે અને ફૂલ કે ઊડતા પક્ષી જેવું ૮ કશાળનું ચિહ્ન છે. આ ભાત સામાન્ય છે. આ ભાતમાં વજન અને લખાણની ગાઠવણુના વૈવિધ્યને લઈને કેટલાક વિશિષ્ટ પ્રકાર જોવા મળે છે.
તાંબાની ત્રીજી મુખ્ય ભાત ‘શાહે હિંદ’ સંજ્ઞાધારી પદ્યલખાણવાળી વિખ્યાત શ્રેણીના સિક્કાઓની છે. આ સિક્કા સનનતતા સિ!એમાં એક નવી જ ભાતને ઉમેરા કરે છે, કેમકે મુહમ્મદશાહ ૨ જાના પદ્યલખાણની અપેક્ષાએ આ સિક્ક!ના પદ્યલખાણમાં સુલતાનનું નામ તેમ લકબ કે કુન્યા કં નથી, એટલે આ સિક્કા પાડનાર વિશે શરૂઆતમાં સિક્કા-શાસ્ત્રીઓમાં મતભેદ હતેા, પણ મુહમ્મદાબાદ-ચાંપાનેરમાંથી હિ. સ. ૯૩૫ અને ૯૪૦ વચ્ચે બહાર પડેલા સિક્કા મળી આવ્યા પછી આ સિક્કા બહાદુરના જ છે એ વિશે ક ંઈ શંકા રહી નથી.૩૫ આ સિક્કામાં બહાદુરશાહને ‘ શાહે હિંદુ ’—સમગ્ર ભારતના રાજવી તરીકે બિરદાવતી પદ્યપંક્તિનું પહેલું ચરણુ અગલી બાજુ પર અને બીજું ચરણ ચેરસ ક્ષેત્રમાં વર્ષ સંખ્યા સાથે ખીજી બાજુ પર અપાયું છે તે પાછલી બાજુ પર વૃત્તખ`ડમાં ટંકશાળના નામ-ઉપનામના એક કે વધુ અંશ અંકિત પણ છે.
:
આ ભાતના પ્રાપ્ય સિક્ક! વજનમાં ૧૨૯ થી ૧૩૨ ગ્રે, અને ક્રુર થી ૬૬ ગ્રે.તા છે.
આ શ્રેણીમાં આ ભાતની ગૌણુ કહેવાય તેવી ભાતના સિક્કાઓમાં પાછલી બાજુનું લખાણ વર્તુળ ક્ષેત્રમાં કે સિક્કાની ગેાળાઈ પર છે, એટલે કે હાંસિયામાં ટંકશાળના નામવાળું લખાણુ નથી. આવા ટંકશાળના નામ વિનાના પ્રાપ્ય સિક્કા હિ. સ. ૯૩૮ અને ૯૩૯ માં ઢંકાયા હતા અને તેએનું વજન ૧૩૦ થી ૧૩૨ ગ્રે. અને ૬૪થી ૬૭ ગ્રે. છે. એક સિક્કો ૩૧ ગ્રે.નેા પણ મળ્યો છે.૩૬
બહાદુરશાહ પછી એના ભાઈ લીક્ખાનનેા પુત્ર મહમૂદશાહ ૭ જો ગાદીએ બેઠો.૩૬ એનાં લકખ અને કન્યા ‘નાસીરુન્યાવદ્દીન અબૂřહ છે. એના
'
૪-૫-૧૬