________________
પરિ.]
સલ્તનતની ટકશાળા અને એમાં પડાવેલા સિદ્ધા [૨૯
આશ્ચર્યંજનક કહેવાય. ચાંદીના સિક્કાની લખાણુ–ગાઠવણ, લખાણુ–ક્ષેત્ર વગેરેની દૃષ્ટિએ નીચે પ્રમાણે ભાતા છે :
મુખ્ય અને કદાય અદ્રિતીય નમૂનાની ભાત વંશાવળીવાળા સિક્કાની છે, જેમાં આગલી બાજુ ઈશ્વરમાં આસ્થા'વાળા સૂત્રની સાથે સુલતાનનાં લકખ અને કુન્યા છે તેમજ પાછલી બાજુ પર વર્ષ-સ ંખ્યા અને સુલતાનની મુઝફ્ફ્ફરશાહ ૧ લા સુધી પહેાંચતી પૂરી વંશાવળી છે. ૧૮૮ ગ્રે. વજનવાળે! આ સિક્કો હિ. સ. ૮૬૯માં ટંકાયેા હતા, પણ એના ઉપર ટંકશાળનું નામ નથી.
ચાંદીના ટંકશાળનું નામ ધરાવતા તેંધાયેલા નમૂનામેામાં મુસ્તફ્રાબાદ(જૂનાગઢ)ના સિક્કાએની સ ંખ્યા પચાસેક છે. આ સિક્કા હિ. સ. ૮૮૪ માં ટકાવા શરૂ થઈ, સુલતાનના આખા રાજ્યકાલ દરમ્યાન હિ. સ. ૯૦૨ ખાદ કરતાં, દરેક વર્ષોંના ઉપલબ્ધ છે. ઉપલબ્ધ સિક્કા ૮૯ ગ્રે, ૬૨ થી ૬૬ ગ્રે. ૪૧ થી ૫૭ ગ્રે. અને ૩૧ થી ૩૩ ગ્રે.ના છે.
મુસ્તફાબાદ(જૂનાગઢ)ની ચાંદીની પહેલી ભાતમાં આગલી તરફ સુલતાનમાં લકા કુન્યા અને વ-સંખ્યા અને પાબ્લી ખાજુ ચેારસ કે ગેાળ ક્ષેત્રમાં ‘સુલતાન' બિરુદ સાથે એનું નામ અને વૃત્તખંડા કે હાંસિયામાં ટંકશાળ-નામ અંકિત છે.
ચાંદીની મુસ્તફાબાદ(જૂનાગઢ)ની બીજી ભાતમાં માગલી બાજુના લખાણની ગેાઠવણ સહેજ જુદી છે, જ્યારે ત્રીજીમાં બીજી ભાત જેવુ... આગલી ખજુનું લખાણ છે, પર ંતુ પાછલી બાજુના હાંસિયાના લખાણની ગાઠવણમાં ફેર છે. ચેરીમાં પાછલી બાજુતુ' લખાણ અને ગે!વણ ત્રીજી ભાત જેવાં છે, પણ આગલી બાજુના લખાણમાં ‘સૌથી મેલ્ટા સુલતાનવાળું બિરુદ લગાડેલુ છે અને ગેાવણ સહેજ જુદી છે. પાંચમી ભાતમાં બંને બાજુનું લખાણ ચેાથી ભાત જેવું છે, સિવાય કે આગલી બાજુના લખાણની ગોઠવણમાં ફેર છે. છઠ્ઠી ભાતમાં આગલી બાજુ લખાણ તેમ જ ગેાવણમાં પાંચમી ભાત જેવી છે, પણ પાછલી બાજુ હાંસિયાની ગાઠવણ પહેલી તથા ખીજી ભાત જેવી નીચેથી શરૂ થતા લખાણની છે.
ચાંદીમાં ચાંપાનેરના સિક્કાઓ પર ટંકશાળ-નામ વિવિધ રીતે અંકિત થયુ છે. મેટા ભાગના સિક્કાઓ પર ૢ મુમ મુમ્તયાવાવ, અમુક પર શકે. મુર્રમ મુહમ્મદ્દાવાર કાંાનેર અને એકાદ નમૂના પર શશ્ને મુળ મ ચાંવાનેર અંકિત છે. ચાંપાનેરના સિક્કાઓનું વજન ૧૫૭ થી ૧૭૬ ગ્રે., ૭૦ થી ૮૮.૫ ગ્રે. અને ૩૮ થી ૪૪ ગ્રે. છે.