SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મું] રાજ્ય રિ૧૯ ૧૬, મિrગાતે ચીન પરિશિષ્ટમાં દરેક ગામના વાંટા; પેશકશીની રકમ તથા રેયત તરફથી હકની રકમ તથા કેફિયત તરીકે બળદ કે ઘડા લેવામાં આવતા તે બધાની વિગતવાર યાદી આપવામાં આવેલી છે. વાંટાની જમીન માફીની જમીન ગણાતી. જમીનદારો પાસેથી મેટે ભાગે લશ્કરી સેવા લેવામાં આવતી હતી. 99. Gazetteer of the Bombay Presidency, Vol. I, Pt. I, p. 219 ૧૮. એ પશ્ચિમ ગુજરાતનાં ૨૫ બંદરની અને ઈરાની અખાત અને અરબી સમુદ્રને કાંઠે આવેલાં અન્ય ૨૬ બંદરોની આવક હતી, Ibid, p. 219). ૧૯, શેર ગુણામ મુદ્ર, મિતે મુમ્બરી', ૬, ૧૩ડ ૨૦, “મિમ્માતે સિરી', 9 પ૭-૧૮: ‘માતે અમરી', મા. ૧, ૪૮ ૨, નિરમાતે સિરી', g. ૧૦૦ રર, ભારતમાં તપ પહેલવહેલી સુલતાન અલાઉદ્દીન ખલજીના સમયમાં આવી હતી. ૨૩, જેન સાહિત્યમાં સુલતાન અહમદશાહના દરબારમાં ગુણરાજ સંધવી, ગદા મંત્રી, કર્મણ મંત્રી એવાં નાનામોટા હોદ્દા ધરાવનારાઓનાં નામ મળે છે (રત્નમણિરાવ ભીમરાવ જેટ, ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ' “ઇસ્લામ યુગર, ખંડ ૨, પૃ. ૩૫૩ નેધ). 28, Rasmala, pt. 1, pp. 318 f. ૨૫. મિતુqસૂર', g. ૧૨ (હસ્તપ્રત, હઝરત પીર મુહમ્મદશાહ દરગાહ કુતુબખાના, અમદાવાદ) 25. M. S. Commissariat, Studies in the History of Gujarat, p. 180 ૨૭. “મિત્રાસે સિરી', g. ૧૮૦ ૨૮, સલ્તનતના સિક્કાઓની વધુ વિગત માટે જુઓ આ પછીનું પરિશિષ્ટ.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy