SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨] સતનત કાલ ઝિ, થી માળવા તરફ ચાલ્યો ગયો અને ઈ.સ. ૧૪૨૧ ના અંતભાગમાં અહમદશાહ ફરી વાર ચડી આવ્યો. આ વખતે ૧૩ માસ જેટલો ઘેરો રહ્યો, પણ ચંબકદેવે મચક ન આપી અને અહમદશાહને પાછું ચાલ્યા જવું પડયું, પરંતુ એમણે એમના આ વિધાન માટે કોઈ આધાર ટાંક્યા નથી. (જુઓ ચંદ્રમૌલિ મ. મજમદાર, ગુજરાતના પાવાપતિ ચૌહાણ', 'પથિક” વર્ષ-૧, અંક ૧-૨ ૫. ૬૪-૬૫) ૧૨૨, મસ્ત્રી–ાગ્ય જેની રચના ઘણું કરીને એ જ ગંગાધર કવિએ એ કાવ્યની પૂર્વે ચાંપાનેરમાં રહીને કરેલી. વાતાવવિકાસ નાટમાં નાયક તરીકે ચીતરેલા આ રાજવીને પશ્વર (અંક ૧, શ્લોક ૨, ૫. ૪) અને વાર (લેક ૨૭ વગેરે, ૫. ૪ વગેરે) કહેલ છે, ૧૨૩, આ વર્ણન ચોથા અને નવમા અંકમાં આવે છે. જુઓ એજન, ૫. ૩૪ અને ૫. ૭૨ વગેરે, વળી જુઓ પાછળ ૫. ૮૫. ૧૨૪ એજન, ૫. ૩૪ ૧૨૫, જુઓ પાછળ, ૫. ૯૪-૯૫. ૧૨૬. ર, ભી. જેટ, ઉપર્યુક્ત, ૫. ૬૨૩૬૩૦, જુઓ પાછળ ૫, ૯૫. ૨૭. ૨. ભી, જોટ, ઉપર્યુકત, ૫. ૬૩૦-૬૩૧
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy