SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સલતનત કાલ ૩૩. હિ.સ. ૮૪૫ માં નહિ પણ ૮૪૬ માં (Misra, op. cit, p. 213).–સં. ૩૪. એના એક જમાઈએ એક નિર્દોષ માણસની હત્યા કરી હતી એ કારણે એણે એને મોતની સજા કરી હતી ( “મિતે સિરી', પૃ. ૪૪-૪૫, રોવા; Muhammad Ibrahim Dar, Literary and Cultural Activities in Gujarat, p. 44; મિર્માતે ગદ્દમણી', મા. ૧, પૃ. ૪૬). અમદાવાદમાં આવેલા માણેકવાળી જગ્યાએ એને અમલ કરવામાં આવ્યો હતો. 34. Commissariat, loc. cit.; Briggs, op. cit., Vol. IV, p. 18 ૩૬. આતરસુંબા માંડવા હળધરવાસ અને ઘોડાસરના તથા કેટલાક અન્ય જમીનદારોએ આવીને પોતાના બચાવ માટે ઇસ્લામ સ્વીકાર્યો. એમની પાસે સુલતાને આખા ગામ રહેવા દીધાં, પરંતુ પેશકશીને આંકડો ઠરાવ્યો ( “મિરાતે અમરી', ફાતિમા, . ૧૧૦). જે રાજપૂતોએ ઇસ્લામ સ્વીકાર્યો તેઓ મિલે સલામ એટલે કે “મૌલાએ ઇસ્લામ (ઇસ્લામના માલિક) નામથી ઓળખાયા અને વાણિયા અને બ્રાહ્મણો વહોરા કોમમાં ભત્પા. ૩૭. રાજપૂતેમાં ભાયાતોને જમીનનો જે ભાગ મળતો તે “ગ્રાસ' કહેવાતો. એ મેળવનાર રાજપૂતો ગુજરાતસૌરાષ્ટ્રમાં “ગરાસિયા' કહેવાય છે (Bombay Gazetteer, Vol. VIII, pp. 315-316; Desai and Clarke, Baroda Gazetteer, Vol. 11, p. 102). મેવાસ” કે “હેવાસ” લોકો મહી નદીના તટપ્રદેશમાં વસતા હતા (John W. Watson, Indian Antiquary, Vol. VI, pp. 79-80). ૩૮. તર્#ાતે અથરી', મા. ૩, ૫. ૧૨૫; “માતે અમી ', મા, ૧, ૩૯. ઉમરમાતે સિરી'(પૃ. ૬૩)માં વાગડ ઉપરની ચડાઈને ઉલ્લેખ છે, પરંતુ એમાં ડુંગરપુરનું નામ નથી. ( તાતે હરી (મો. રૂ, p. ૧૨૬)માં ડુંગરપુરની વિગત છે. કર્નલ વુલ્સેલી હેગે (The Cambridge History of India, Vol. III, p. 300) ડુંગરપુરના ગણેશને રાણા કુંભા સાથે મૂકીને ગૂંચવણ ઊભી કરી છે (The Delhi Sultanate, p. 160). xo. The Cambridge History of India, Vol. III, p. 301; ઉમરમાતે સિરી', પૃ. (વૌવા). કેટલાક ઈતિહાસકારોના જણાવ્યા મુજબ એની સુલતાનાએ એને ઝેર આપ્યું હતું (The Delhi Sultanate, p. 160). તારી રિશ્તા'(નિઃ ૨, પૃ. ૩૭૬, રથો, ગુઝરાત વિદ્યાસમા, મહમદાવાદ) માં માત્ર એટલું જ છે કે એને ઝેર અપાવી મારી નખાવવામાં આવ્યો હતો. “મિર મારે સિરy. ૬૭-૬૮)માં સુલતાનના અમીરએ ઝેર આપી એનું કાસળ કાઢયું હોવાનું જણાવેલું છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy