________________
vયું ] સેલંકી રાજ્યની જાહેરજલાલી
[ ૬૫ પાલનો લેખ મળે છે. ૧૫૪ આથી “વિચારશ્રેણી'માં આપેલી કુમારપાલના રાજ્યકાલની ઉત્તરમર્યાદા સં. ૧રર૮ના પૌષ(ઈ. સ. ૧૧૭૨, ડિસેંબરની ખરી લાગે છે.
કુમારપાલની ઇચ્છા પિતાને ઉત્તરાધિકાર દૌહિત્ર પ્રતાપમલને આપવાની હતી, પરંતુ બાલચંદ્ર પાસેથી એ જાણતાં અજયપાલે કુમારપાલને ઝેર આપ્યું હતું એવી અનુભુતિ પછીના જૈન સાહિત્યમાં નેંધાઈ છે, ૧૫૫ પરંતુ પ્રભાવક્ષ્યતિ અને પ્રબંધચિંતામણિ જેવા એ પહેલાંના ગ્રંથમાં આવી કોઈ વાત આવી નથી, આથી એ વાત સાંપ્રદાયિક દૃષ્ટિએ પાછળથી ઊપજેલી જણાય છે. ૧૫૬
આમ સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના સમયમાં સોલંકી રાજ્ય પશ્ચિમ ભારતવર્ષમાં વિશાળ પ્રબળ રાજ્ય તરીકે સ્થાન પામ્યું ને એણે આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પણ જાહોજલાલી જોગવી. '
પાદટીપ
૧. કુયાબી, સ. ૧૦, સ્ટો. ૧-૧૦ ૨. રાસમાળા, ભા. ૧, પૃ. ૧૪૫
૩. ગુ. મ. રા. ઈ., પૃ. ૨૫૯ ૪, પૃ. ૧૫
૫. ચાય, સ. ૧૧, ઢો. ૪૪-૬૬ ૬. સં. ૧૧૫૦ પૌષ વદ ૩ શનિવારે શ્રવણ નક્ષત્ર (પૃ. ૧૧)અર્થાત ૭ મી જાન્યુ
આરી, ઈ. સ. ૧૦૯૪ ના રોજ. અહીં તિથિવાર બંધ બેસે છે, નક્ષત્ર બિલકુલ
બંધ બેસે એમ નથી, ૭. ઉપાશ્રય, સ. ૧૧, સે. ૧૧–૧૧૬ ૮. C. G, p. 67
૯. . રિ, p. ૫-૧૬ ૧૦. ગુ. મ. રા. ઈ., પૂ. ર૭૩-ર૭૮; શં. હ. દેશાઈ, “સૌરાષ્ટ્રને ઈતિહાસ,” પૃ.
- ૨૪૨-૨૫૯ ૧૧. , , પૃ. ૧૧, જે. રૂ ; પ્ર. વિ., પૃ. દર ૧૨. રીન્દાનુશાસન ના સૂત્ર ૬-૨-૮ નાં ઉદાહરણોમાં સરસ્સિદ્ધઃ સૌરાષ્ટ્રના ૧૩. ગુએલ, ભા. ૩, લેખ નં. ૧૪૪ ક ૧૪-૧૫. ગુ. મ. રા. ઈ, પૃર૭૬-૨૭૭ ૧૬. 9. ૬૪
૧૭. પૃ. ૬૪-૬ ૧૮, ગુ. મ. રા. ઇ., પૃ. ૨૭૭
૧૯, ગ્રંથ ૧, પૃ. ૪૦-૪૯૨ ૨૦. ગુ. મ. રા. ઈ, પૃ. ૨૬૩; કયારેક એને બદલે “ત્રિભુવનગંડ” શબ્દ પ્રયોજાતો.
ગંડ દેય શબ્દ છે. એને અર્થે દાંડશિક અર્થાત રક્ષક થાય છે (R. C. Parikh, op. cit., p. CLXVII ). 21. R. C. Parikh, op. cit., p. CLXVII ૨૨. ગુ. મ. રા. ઇ., પૃ. ૨૭૧, ૨૭૮-૨૭૯
૨૩. p. નિ., પૃ. ૬૧ સે. ૫