________________
૩ જુ ]
સાલકી રાજ્યના અભ્યુદય
[ ૩૦
માનભંગ પામી મૃત્યુ પામ્યા. કર્ણે ધારાના દુર્ગાને ભંગ કરી ભેાજની સમગ્ર લક્ષ્મી કબજે કરી. ભીમે રાજ્યને અર્ધ્ય ભાગ પાડવા ડામરને કર્ણ પાસે મેકક્લ્યા. કણે એક ભાગમાં નીલકઠ મહાદેવ, ચિંતામણિ ગણપતિ વગેરે દેવની મૂર્તિ અને ખીજા ભાગમાં સમસ્ત રાજ્યની વસ્તુ મૂકી એ એ પૈકી ગમે તે એક ભાગ પસંદ કરવા કહ્યું તેા ડામરે લાંબે વખત વિચાર કરી દેવાની મૂતિ પસંદ કરી. એમાં હેમની મપિકાનો સમાવેશ થયેલા.૧૦૮ હેમચંદ્રાચાર્યે ભાજ સાથેના સંઘ ના પ્રસંગ નિરૂપ્યા નથી, પરંતુ ભીમે સિધુપતિના પરાજય પછી ચેદિપતિ કણ પર આક્રમણુ કરી, એની પાસે દામેાદર( ડામર )ને મેાકલી, પોતાને પ્રભાવ દર્શાવી ભાજની સ્વભંડપિકા વગેરે મેળવ્યું હોવાની ઘટના નિરૂપી છે. ૧૦૯
આ બંને વૃત્તાંત પરથી એટલુ સ્પષ્ટ થાય છે કે ધારાપતિ ભાજતા પરાભવ મુખ્યત્વે ચેદિપતિ કણે કરેલા તે ભીમદેવે એમાં એને થાડી મદદ કરી હોઈ, એને એમાં થેાડા લાભથી સંતાષ માનવેા પડેલેા. ભાજ પ્રમળ હતેા ત્યારે ભીમદેવ એની શત્રુતા ટાળવા પ્રયત્નશીલ રહેતા; ભાજ નિળ થતાં ચેદિપતિ કનું પ્રાબલ્ય પ્રવત્યું, પરંતુ ચાલુકય રાજા સામેશ્વરે કહ્યુંની સત્તાના હાસ કર્યાં.૧૧૦ નડુલના ચાહમાન રાજ્ય સાથે સંઘષ
ન ુલ( નડ્ડલ ) ના ચાહમાન રાજ્યને ગુજરાતના ચૌલુકય રાજ્ય સાથે સારે સબંધ હતા, પરંતુ ભીમદેવના સમયમાં એ બે વચ્ચે સધ થયા. ચાતુમાન રાજા મહેદ્રના પૌત્ર અહિલ્લે તથા એના કાકા અણુહિલ્લે ભીમની સેનાને હરાવી હાવાનુ એ રાજ્યના લેખમાં જણાવ્યું છે. વળી અણુહિલ્લના પુત્ર ખાલપ્રસાદે ભીમદેવના કારાગારમાંથી રાજા કૃષ્ણદેવને છેાડાવ્યા એવા પણ એમાં ઉલ્લેખ આવે છે. આલપ્રસાદના નાના ભાઈ જેદ્રરાજે પણ જોધપુર પાસે આવેલા એક સ્થળે ભીમની સેનાને હરાવી હાવાનુ જણાવ્યું છે. આ બધા ઉલ્લેખા પરથી ભીમદેવની સેનાએ નડ્ડલના રાજ્ય પર આક્રમણ કર્યું" હાવાનું અને એ પૂરું સફળ નીવડયું ન હોવાનું માલૂમ પડે છે. બાલપ્રસાદે છેડાવેલા કૃષ્ણદેવ આબુના પરમાર રાજા ધંધુકના ઉત્તરાધિકારી પૂ`પાલના ભાઈ કૃષ્ણરાજ હેવાતુ કેટલાકે મતેષુ, પરંતુ એ ભિન્નમાલના પરમાર વંશને રાજા કૃષ્ણુદેવ હતા એ વધુ સંવે છે. ૧ ૧ ૧
સાંસ્કૃતિક પ્રદાન
આમ ભીમદેવે પેાતાના રાજ્યનાં સંરક્ષણુ તથા અસ્યુદય માટે ઘણા પુરુષા ભાદર્યાં. સામનાથનુ નવું મંદિર, આણુ પરતી વિશ્વસતિ અને માઢેરાનું સૂર્યંમંદિર જેના સમયનાં મેટાં સ્થાપત્યકીય પ્રદાન છે. ભીમદેવે રાજધાતીમાં નવા ત્રિપુરુષ