________________
સહકી કાલ ગુજરાતી ચિત્રકલા સરલતા, વિશદતા તથા લેકજીવનને ચાલુ સંપર્ક પામી રહેલી સજીવ કલા હતી, પાછળથી એમાંથી જ ખીલીને રાજસ્થાનમાં આશ્રય પામેલી એવી રાજપૂત કલા અને મુઘલ કલા અમુક ખાસ વર્ગનું રંજન કરનારી હેવાથી એમાં અમીરાઈ આવી અને એ સુઘડ, સેહામણું ને નાજુક નમણી બની. ગુજરાતી શેલીમાં તળપદું, સાદું, કથાપ્રસંગને વિશદતાથી સમજાવતું અને સહેલી સંજ્ઞાઓવાળું વ્યક્તિત્વ રહેવા પામ્યું.
પાદટીપ ૧. ચતુમળી, પૃ. ૧૭ ૨. પૃ. ૧૧ રૂ. ૧ 5, ક. ૧૪ ૧૭૨ ૪. વરિષ્ટ વર્ચ, ૧ ૮, ૯૧૧૬
૬. કો. ૨૩ ૭. સારાભાઈ મ. નવાબ, “ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેનો ઇતિહાસ', “જેન
ચિત્રકલ્પદ્રુમ”, પૃ. ૪૦-૪૧ .C. M. R. Majmudar, 'Some Interesting Jaina Miniatures in the
Baroda Art Gallery,' Bulletin of the Baroda State Museum and
Picture Gallery, Vol. IV, p. 28 ૯. IA, Vol. Vi, pp. 51 ff. ૧૦. Ibid.. pp. 53 f.