________________
૪૨૯ ]
સાલકી કાલ
[ 36.
ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. એની સામે સુદર નક્શીવાળા સુમેરુ પર્યંત પર ત્રણ મજલાએમાં ચામુખજીની સપરિકર પ્રતિમાઓ છે. મધ્યખંડની અંતે બાજુના પાંચ ખંડમાં અત્યંત સુંદર કારીગરીવાળાં દંતશૂળ, ઝૂલ, પાલખીએ અને અનેક આભૂષણાથી વિભૂષિત મેાટા હાથી છે. એ દરેકની પછવાડે દીવાલેાના ખત્તકમાં એ દરેક હાથીના સ્વામી-યુગલની પ્રતિમાએ કાતરેલી છે, જે તેજપાલ અને એનાં કુટુંબીજનેાની છે. ૨૯૭
મંદિરનું સ્તંભવિધાન વિમલવસહીને મળતું છે. એ અનેકવિધ થા તથા મૂર્તિ શિપેાથી મંડિત છે. એમાં નૃત્યાંગનાએકનાં શિલ્પ કેટલીક વખતે કુંભીના ભાગમાં, તેા કેટલીક વખતે શિરાવટી સાથે જોડેલ શાલભ'જિકા-રૂપે પ્રત્યેાજાયેલ છે. કેટલાક ` સ્ત ંભોની ઉભડક પ્રફુલ્લિત રેખાએમાં ચિપિકાએનુ આયેાજન થયેલું છે. ત્રિકમંડપ અને રંગમંડપના સ્તંભોમાં ભરચક અલંકરણુ છે. મંડપ અને ચેાકીઓના સ્તંભ-અંતરાલમાંની વંદનમાલિકાએ (કમાને) કમનીય અને ચારુ છે. પાટમાં ફૂલવેલની ભાતા કે નરબૂચક્રનુ આકર્ણાંક અલંકરણ છે. રંગ મંડપ અને ચાકીનાં વિતાનાની છંતાનું વૈવિધ્ય ઘણી ઉત્કૃષ્ટ કાટિનું છે. (૬) ખેતેર જિનાલય
ગિરનારનું નૈમિનાથ મંદિર (૫૬, ૨૯, આ. ૫) ગુજરાતનું આ કાલનું મહત્ત્વનું ખેતેર જિનાલય છે.૨૯૮ મૂળના લાકડાના આ મંદિરનુ સિદ્ધરાજના મંત્રી સજ્જને પાષાણમાં રૂપાંતર કરાવ્યું હતું. મા મંદિર વિશાળ જગતી પર આવેલું છે. મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, ત્રિકમ’ડપ, રંગમંડપ, દેવકુલિકાઓ અને ખલાનકનુ બનેલુ છે. ગ ગૃહમાં શ્યામ પાષાણની નેમિનાથની મૂર્તિ સ્થાપિત કરેલી છે. ગૂઢમંડપમાં કુલ ૨૨ સ્તંભ છે. અને બાજુની એ દિશામાં પ્રવેશચેાકી છે. પ્રદક્ષિણાપંચમાં ત્રણે બાજુએ ઝરૂખાઓની રચના છે તથા એમાં ઘણી મૂતિઓ છે. ગણેશ, જિનચેવિસીપટ્ટ વગેરે એમાં ખાસ નોંધપાત્ર છે. દેવકુલિકાનો આગળની ભમતીના ભાગ સાદો છે. પરંતુ મંડાવરની જ ધામાં મૂર્તિ શિા છે. મ ંદિરનું સંપૂર્ણ નવનિર્માણુ થયું હોવાને કારણે એની અસલ શિક્ષસમૃદ્ધિ અતિ જૂજ સ્વરૂપે સચવાઈ છે.
ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં રાજકીય તથા સાંસ્કૃતિક અભ્યુદય ધરાવતા સાલ કાલમાં દેવાલયમાંના સ્થાપત્યસ્વરૂપમાં નાગર શૈલીને પૂર્ણ વિકાસ સધાયેા તેમજ દુર્ગં તથા જળાશયાના સ્થાપત્યને પણ ધણા વિકાસ થયા. આ વિકસિત વાસ્તુશૈલી પછીના કાલમાં પણ ચાલુ રહી. આ કાલમાં આ વિવિધ સ્થાપત્યકીય