________________
૪૭૮ ]
સાલડકી કાલ
[ પ્ર.
કીર્તિમુખનાં સુશાભન છે. બીજા સમૂહના સ્ત ંભામાં દેવઘર કદમાં નાના છે, પરંતુ મથાળાના કીર્તિસુખના ઘરની નીચેના સ્તભંડ નાના કદના અનેક વિભાગેામાં વિભક્ત કરી દરેકમાં આસનસ્થ મૂર્તિ કોતરેલી છે. ત્રજાસમૂહના અહીંના સ્તંભ વામન કદના છે. તેઓના મધ્ય ઉપરાંતના ભાગ ચેારસ છે, પરંતુ એ ઉપરના વૃત્તાકાર ઘાટમાં ઊંડું તક્ષણ ધરાવતા ચાર ચરાની ચૈાજના છે.
મંદિરના પ્રાંગણમાંથી ધણાં ઉત્કૃષ્ટ કાટિનાં મૂતિશિલ્પે। તથા શિલ્પખડા મળી આવ્યાં હતાં, જે ઘણું કરીને ભીમદેવ ૧ લાના સમયના પાષાણુ–મંદિરનાં હતાં. એમાં શિવ, ત્રિપુરાંતક, નટરાજ, ભરવ, યાગી વગેરે ખાસ નાંષપાત્ર છે.૨૫૨
ભીમદેવ ૧ લાના અને કુમારપાલના સમયના ઘણા અવશેષ હાલ ત્યાંના સ્થાનિક મ્યુઝિયમમાં વ્યવસ્થિત રીતે ગાઠવેલા છે.
(૨) ઢચાયતન
ખડાસણ(તા. વિસનગર, જિ. મહેસાણા)ઃ અહીંના ખારમી સદીના હિંચેાળજા માતા મંદિર કરતાં લગભગ બે સૈકા પૂર્વેનું એક કૂિટાચલ પ્રાચીન મંદિર એની બાજુમાં આવેલું છે. રચના પરત્વે એ કસરાના ત્રિકૂટાચલ મંદિર સાથે સામ્ય ધરાવે છે. મધ્યના મંડપની બે બાજુએ કાટખૂણે એક એક ગર્લીંગહ જોડાયેલું છે. એમાંનુ એક ગર્ભ ગૃહ પશ્ચિમાભિમુખ અને બીજું દક્ષિણાભિમુખ છે. અને ગભ - ગૃહોની દ્વારશાખા સરખી છે. એના એતરંગમાં નવ ગ્રહેાનેા પટ્ટ છે તથા ારશાખામાં ગંગા-યમુનાનાં શિલ્પ છે. મંડપના કરાટકની મધ્યમાં વિકસિત કમલની સમતલ આકૃતિ કોતરેલી છે. કરેાટકની બહારની બાજુ સવર્ણીની રચનાની કરેલી છે. ગર્ભગૃહ પર શિખરની રચના છે. આ મંદિર હરિહરનું કે શિવશક્તિનુ હાવાનું સૂચવાયું છે. ૫૩
આ શ્રેણીનાં અન્ય કૂિટાચલ દિશમાં વીરમગામના ૫૪ મુનસર કાંઠે આવેલાં છે. મેટાં મદિરા ( પટ્ટ ૨૧, આ. ૫૪) તથા પાવાગઢના લકુલીશ મંદિર(પટ્ટ ૨૦, ચ્યા. ૫૩)ની ગણના થાય છે.૨૫૫
(૩) ન્યાયતન
સરા(તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા)માં ત્રિકૂટાચલ પ્રકારનુ એક વિશિષ્ટ મંદિર (૫ટ્ટ ૨૨, આ. ૫૬) આવેલું છે. આ મંદિર ત્રિપુરુષપ્રાસાદ” પ્રકારનુ છે.પ૬ એમાં મધ્યના મંડપની ત્રણ બાજુ-ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમે–હિંદુ