________________
૩૪ ]
નિગ મા
સાલ ફી ફાલ
"
[31.
.
"
મંદિરનાં ગર્ભગૃહ, મંડપાદિ અંગેાની દીવાલા અંદરની બાજુએ સમદ્રે સાદી હાય છે, પરંતુ આ દીવાલાની બહારની બાજુએ અનેક પ્રકારાના નિ^મે કે ફાલના કે નાસિકાની રચના કરી એમને સમગ્ર ઘાટ તારાકૃતિ બનાવવામાં આવે છે. એમાં સલિલાંતર કે વારિમાને અવકાશ રહે છે. આ નાસિકા કે ફાલના (નિર્ગામ) ‘ રથ ’ નામથી પશુ ઓળખાય છે. ગભ દીવાલની બહારની બાજુએ પ્રયેાજાતા આ નિગમેાની સંખ્યા ૧, ૩, ૫, ૭, ૯ અથવા કયારેક એનાથીયે વધારે હોય છે, એટલું જ નહિ, પણ ક્યારેક એ દરેક પર પશુ નાના મેટા નિર્ગમ પ્રયેાજાય છે. દીવાલની મધ્યમાં આવેલ પ્રમુખ નાસિકાને ભદ્ર' કહે છે. ભદ્રની મધ્યમાં કયારેક એક વધુ નિગમ અપાય તે એને ‘ મુખભદ્ર' કહે છે. બદ્રની ખતે ખાજીએ જળવાઈ રહેલી દીવાલની અસલ રેખા ( મૂલ નાસિકા ) • ક્રાણુ ’ કે ‘ કહ્યુ 'ના નામથી ઓળખાય છે. દીવાલની મધ્યમાં ભદ્ર અને ખતે જેડે કશુંની રચનાવાળું તલમાન ત્રિનાસિક કે ત્રિરથ પ્રકારનું ગણાય છે. ભદ્ર અને કાણુ વચ્ચે ‘ પ્રતિરથ ’ કે ‘ પઢરા ' નામથી એળખાતા એક વધુ નિ*મ જ્યારે ઉમેરાય ત્યારે પંચનાસિક કે પંચરચ પ્રકારનું તલમાન અને છે. ત્યાં કર્યું, પ્રતિરથ, ભદ્ર, પ્રતિરથ અને `ની અનુક્રમે રચના હોય છે. ભદ્ર અને પ્રતિરથ કે પ્રતિરથ અને કની વચ્ચે વળી ‘નંદી' નામે એક વધુ નિમ ઉમેરણ પામે છે ત્યારે એ તલમાન ‘સપ્તનાસિક ’ કે ‘સપ્તથ ’ કહેવાય છે. તલમાનમાં ા રીતે પ્રતિરથ અને નદી નિગ મેનાં વારંવાર ઉમેરૢ મંદિરના તારાકૃતિ તલમાનના સમગ્ર ધાટને વધુ ને વધુ સ’કુલ સ્વરૂપ બક્ષે છે. વળી ભદ્ર પ્રતિરથ-નદીની નિગ`મિત રચના શિખરના વેણુકાશમાં આયેાજિત થતાં એનાં અંડકાની સંખ્યામાં પણ ઉત્તરાત્તર વધારા થતા હોય છે. ગર્ભગૃહની દીવાલની બહારની બાજુની લંબાઈના આઠ ભાગ કરી, મધ્યના ચાર ભાગ ભદ્ર નિ`મને અપાતાં ભદ્રની લંબાઈ મૂલસૂત્ર કરતાં અધભાગની બને છે. આમ એકનાસિક ૐ ‘ એકરથ’ પ્રકારના આ તલમાનમાં મૂલસૂત્ર અને ભદ્ર નિગમનું પ્રમાણુ પરસ્પર સરખું હોય છે. સિદ્ધપુરનુ રુદ્રમાત, મિયાણીનાં નીલકંઠ અને જૈનમ'દિર, વીરતાનું નીલકંઠ, દેવમાલનું લિખેાજી માતા, ગિરનારનું વસ્તુપાલ, આભુનું તેજ પાલ મદિર અને કચ્છના ખેડ(કેરાકોટ)નુ શિવમ દિર વગેરે મદિશનાં તલમાન ત્રિચ’ પ્રકારનાં છે.
દોવાલની બહારની બાજુની લંબાઈના ૧૦ કે ૧૨ ભાગ પાડી મૂલસૂત્ર પર ભદ્ર તથા પ્રતિરથને એ એ ભાગ અને મૂલનાસિકા કે ઋતુને બને બાજુએ ખે