________________
૪૦૨ ]
સાલકી કાલ
[31.
કંડારેલી છે. આ તારણુ કોઈક સૂર્ય`મદિરનુ હાવાનું મનાય છે.૩૦ સામનાથમાં ત્રિવેણી પાસેનું સૂર્ય મ ́દિર તથા હિરણ્યા નદી કાંઠે આવેલા ટેકરા પરનું સૂર્ય મંદિર,૩૧ પારબંદર પાસેના બગવદરનું સૂર્ય મદિર (એમાં સૂમ' અને રન્નાની મૂર્તિ છે),૩૨ કચ્છમાં કચકાટ૩૩ અને કોટાયનાં સૂર્યંમદિર-૪ તથા ખેરાળુ૩પ વગેરે સ્થળાનાં સૂર્ય મંદિર ખાસ ઉલ્લેખનીય છે. આ મદિરામાં સૂય મૂર્તિ હાલ પૂજાય છે. સાબરમતી, મેશ્વા અને હરણાવના કિનારા પર ખેડબ્રહ્મા, શામળાજી અને પેાલાનાં જગલામાંથી સૂ`દિશના અવશેષ મળ્યા છે.૩૬
:
*
સૂર્ય મૂતિએ કદવાર મંદિરના એતર’ગમાં ડાખેથી જમણે પાંચ મૂતિ આ એ॰ તેઓમાં સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને ચંદ્ર (?) તથા કળશ છે. સૂર્યની મૂર્તિ કમલાસનમાં બિરાજમાન છે. સૂર્યના બંને હાથમાં કમળ છે. આ કમળ ખભા સુધી ઊંચાં કરેલાં છે. સૂર્યમૂર્તિના પગમાં બૂટ હામ એવા ભાસ ચાય છે. આ મૂર્તિનાં લક્ષણ સ્પષ્ટ નથી તેથી એ કયા સમયની હરશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ મૂર્તિ ઉત્કટિક ' છે. આ તકતીમાંની વિષ્ણુ અને ચંદ્રની મૂર્તિએ ઉત્કટિકાસનમાં છે. માઢેરામાં સૂર્યની સેવ્ય પ્રતિમા નથી, પરંતુ મૂતિ માટેની ભદ્રપીઠિકા છે અને એ ભદ્રપીઢિકાના આગળના ભાગમાં સૂર્ય રચના સાત ઘેાડા કોતરેલા મેાજૂદ છે.૩૮ મંદિરના ઐતરંગમાં નવ ગ્રહેાની મૂર્તિઓ છે.૩૯ આવી નવ ગ્રહની આકૃતિએ માઢેરાના મંદિર ઉપરાંત થાન૪- અને પ્રભાસના ત્રિવેણીના૪૧ સૂર્ય મંદિરના ખેતરંગમાં છે. મેાઢેરાના મ ંદિરની બારસાખમાં સૂર્યની બેઠેલી આકૃતિ છે. મંદિરના ફરતા ગેાખમાં સૂર્યંની ઊભેલી આકૃતિઓ ચાન૪૨ અને પ્રભાસના ત્રિવેણીના મંદિરની૪૩ બારસાખના ઉત્તરાંગમાં છે. સૂનાં મંદિર મુખ્યત્વે પૂર્વાભિમુખ હોય છે.
મેઢેરાના સૂર્ય મંદિરની દીવાલ અને ગેાખમાં સૂર્યની ઘણી આકૃતિ છે. અડ્રેસે માઢેરાની એ મૂર્તિ એની આકૃતિએ છાપી છે.૪૪ એમાંની એક આકૃતિ સમભંગ મૂતિ છે. એ સાત ઘેાડાએથી ખેંચાતા રથમાં જણાય છે. એના બને હાથ ખંડિત છે, પરંતુ એમના હાથમાં રહેલાં ખીલેલાં કમળાની આકૃતિ મેાજૂદ છે. આ મૂર્તિ એનાં કેટલાંક લક્ષણેાથી ધ્યાન ખેંચે તેવી છે. મૂર્તિ કિરીટ મુકુટ, કુંડલ, હાર, ખખ્ખર, કટિમેખલા, અભ્યંગ, ઊંચા બૂટ અને ઉત્તરીય વસ્ત્રોથી શાભે છે. મૂર્તિની નીચેની જમણી બાજુએ પિ'ગલ અને ડાબી બાજુએ દંડ છે. દંડ અને પિંગલની પાછળ અશ્વના મુખવાળા અશ્વિનીકુમારે। ભેલા છે, આ મંદિરમાં સૂર્યની બીજી પણ મૂતિ છે તેમાં શિલ્પાકૃતિનાં સુશાભન ઓછાં છે. આ મૂર્તિના હાથમાં રહેલાં કમળ ખભા કરતાં પણ વધુ ઊંચાં છે. પગમાં ઊંચા