________________
૧૪ સુ]
ધમ સપ્રદાય
[ ૩૮૧
જ્ઞાતિએમાં ‘વસવાયા ' કહેવાયા હતા. આ રીતે મિશ્રિત થયેલા મુસલમાનેાએ પેાતાના રિવાજો, પેાતાનાં નામ અને પેાતાના પંચ ચાલુ રાખ્યા હતા.
તેરમી સદીના પ્રથમ ચરણમાં કૂફામાં શિયા મુસલમાના ઉપર રૂઢિચુસ્ત સુન્નીએએ જુલમ ગુજાર્યાં તેથી કેટલાકે પેાતાનું વહાલું વતન છેાડી ભારતના પશ્ચિમ કિનારા ઉપર આવી વસવાટ કર્યાં.૧૦૩ તેએ નવા આવેલા હાવાથી નવાયાત' કહેવાયા હતા. લેાકવાયકા અનુસાર તેએ રાંદેરના જૈન લેાકેાને દખાવી. સત્તાધારી થયા હતા. તેઓ ચતુર નાવિકા હોવાથી ધનવાન વેપારી બન્યા હતા..
માંગલાના નેતા લાફ઼ખાનના ઝંઝાવાતમાં ઈરાન પડયુ. તે સમયે ઈ. સ.. ૧૨૫૦ અને ૧૩૦૦ના ગાળામાં તાતારીના જુલમથી ત્રાસી જઈ ને કેટલાક સૂફીઓ, દરવેશા, ફકીરા વગેરે પહેલાં મુલતાન પાસે આવેલા ઉચ્છમાં અને એ પછી આગળ વધી ગુજરાતમાં સ્થિર થયા હતા અને શાંતિથી રહેવા લાગ્યા હતા.
એક દંતકથા અનુસાર રાધનપુર પાસે આવેલા સમીના કસબાતીએ સુલતાન મહમૂદ ગઝનવી સાથે આવનારા સૈયદ સિપાહીએસના વંશજો છે. એક બીજી કથા મુજબ દિલ્હીના સુલતાન શમ્મુદીન ઇલ્તુત્મિશ( ઈ. સ. ૧૨૧૧–૩૬)ના શાસન દરમ્યાન એ સૈયદ ભાઈએ ગઝનાથી હિંદુસ્તાનમાં આવ્યા હતા, તેમાંથી એક અઝીઝુદ્દીન નામે હતા તેણે પાટણના હિંદુ રાજાના ઊંઝામાં રહેતા અમલદારના હજૂરિયા તરીકે સમીમાં કાયમી વસવાટ કર્યાં હતા.૧-૪
કેટલાક મુસલમાન રાજાઓનાં સૈન્યામાં પણ જોડાયા હતા એ અગેનુ ઉદાહરણ છે અમદાવાદના કસબાતી લોકો, જે પોતાને વાધેલા રાજાએના ખુરાસાની સૈનિકેાના વંશજો તરીકે ઓળખાવે છે.૧૦૫
આમ મુસલમાનેાના શાંતિભર્યાં વસવાટ ગુજરાતમાં સાલ કાકાલમાં ચાલુ હતા.
પાદટીપા
૧. દુર્ગારા કર શાસ્ત્રી, “ગુજરાતના મધ્યકાલીન રાજદૂત ઇતિહાસ,” પૃ. ૫૦૮ ૨. ઇષ્ટધર્મ, પૂર્વ ધમ તથા ઇષ્ટપૂત ની સક્ષિપ્ત વિગતા માટે જુએ ગ્રંથ ૨, પૃ. ૨૮૬. ૩. એ વૃત્તાંતના સાર માટે જુએ ભાગીલાલ સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેના ફાળા”, પૃ. ૬૩-૬૬.
૪. ઇષ્ટધમ' અને પૂં ધમ બંને સાથે પ્રચલિત હતા, કેમકે આ પછી તુરત જ, આમશાઁ વિશે ‘ સુરથોત્સવ'માં સામેશ્વર કહે છે કે “ચૌલુકચવશીય રાત્નએ આપેલા દાનમાંથી એણે શિવમદિશ કરાવ્યાં, કમળા વડે રુચિર સાવરા કરાવ્યાં અને ગરીબેાને દાન આપ્યાં આમશર્માના પુત્ર કુમાર વિશે એ લખે છે એ