________________
૩૮૦ ]
સાલકી કાલ
[ પ્ર.
મજહબી ક્રિયા કરવા માટે એમણે મ સ્જદો બાંધી હતી. એક શિલાલેખ ઉપરથી એમ જણાય છે કે એ રિજદ ઈ. સ. ૧૦૫૩ માં૬ ખાંધવામાં આવી હતી. ખીજો શિલાલેખ એ પછીના સમયના છે. એમાં જણાવવામાં આવ્યું છે કે મીર હાજી નામના એક મુસલમાને એ સાર્વજનિક ઉપયાગ માટે હાવાની ઈ. સ. ૧૨૩૮ માં જાહેરાત કરી હતી.૯૭
સામનાથના મહંત પાશુપતાચાય ગંડ પરવીરભદ્ર, એમના પારિપાશ્વિક મહંત અભયસિંહ અને સેામનાથ પાટણના મહાજનના આગેવાનેા પાસેથી હેમુ ઝ ના અમીર રુનુદ્દીનના રાજ્યના નાખુદા પીરેાજે નગરની બહાર જમીન ખરીદી ત્યાં મસ્જિદ બાંધી ત્યાં પૂજા દીપ, તેલ, કુરાનપાઠ વગેરે માટે અને ચાલુ મરામત માટે નગરના અમુક ગૃહસ્થા પાસેથી કેટલીક મિલકત ખરીદી લીધી હતી (ઈ. સ. ૧૨૬૪),૯૮ વળી સામનાથ પાટણુના શિયાપંથી વહાણવટીઓના અમુક ઉત્સવા પાછળ એમની જમાત અમુક ખચ કરતી અને પછી કંઈ વધે તા એ મા અને મદીના માકલતી. આમ ગુજરાતનું રાજ્ય મુસ્લિમ પ્રજાજના તરફ ઉદાર અને ન્યાયી દૃષ્ટિથી જેતું હતું.
મક્કા અને મદીના જતા હાજીએ માટે જહાજે વગેરે અંગેની વ્યવસ્થા કરનારાઓના, હાજી અફીકુદ્દુનિયા વદ્દીન અનુકાસિમ બિન અલી અરિજી નામે, વડા જૂનાગઢમાં રહેતા હતા. ત્યાં વસ્તીનું પ્રમાણુ સારું હતું, તેથી એણે ઈ. સ. ૧૨.૬-૮૭માં જૂનાગઢમાં એક મસ્જિદ બંધાવી હતી,૯૯ જેનુ નામ માયધળુચીની મસ્જિદ છે.
આ કાલ દરમ્યાન કેટલાક હિંદુએએ પણ મસ્જિદ બંધાવી હોવાનાં ઉદાહરણ મળે છે; જેમકે શ્રીમાળી શ્રાવક વણિક જગk જેણે વિ. સ. ૧૩૧૫ માં દુષ્કાળમાં લેાકાને અન્નદાન દઈ મેાટી ખ્યાતિ મેળવેલી છે,૧૦૦ એણે ભદ્રેશ્વરપુરમાં ખીમલી નામની એક મસ્જિદ ચણાવી હતી. ૧૦૧
રાણા વીરધવલના મંત્રી વસ્તુપાલે મુસ્લિમ પ્રજાજને માટે મસ્જિદો બધાવી હતી એમ પ્રબંધકોશ,' ' વસ્તુપાલચરિત્ર' અને 'વિવિધતીર્થંકલ્પ ' જેવા પ્રશ્ન ધાએ નોંધેલું છે.
આ ગાળામાં અન્ય કારણોસર પણ મુસલનાનેાના વસવાટ ગુજરાતમાં થયા હતા; જેમકે સુલતાન શિહાબુદ્દીન મેાહમ્મદ ધારીનુ લશ્કર પરાજિત થઈ પાછું ગયું તે સમયે કેટલાક મુસલમાન સૈનિકે! કેદ પકડાયા હતા, તેમને ગુજરાત તથા સૌરાષ્ટ્રની પ્રજામાં કેટલીક જ્ઞાતિઓમાં વહેંચી દેવાની તથા ધંધા આપવાની -વ્યવસ્થા રાજા તરફથી કરવામાં આવી હતી.૧૦૨ તેઓ ધંધા કરનારી વિવિધ