________________
૩૫૬]
સેલંકી કાલ લાગ્યા. આ મરેડમાં વચ્ચે ખાંચે પાડતાં અંક વર્તમાન નાગરી સ્વરૂપને બજે; જોકે આ વિકસિત મરેડના વપરાશનું પ્રમાણ એકડા જેવા મરોડ કરતાં ઓછું છે. “ર” નો પહેલો મરડ પ્રાચીન સ્વરૂપ ધરાવે છે. સમય જતાં એના ગોળ મરડને સ્થાને સુરેખાત્મક મરોડ વધુ પ્રચારમાં આવતો ગયો. “રૂ માં નીચેની નાની ઊભી રેખા આરંભમાં મુખ્ય અંગની સાથે ચાલુ કલમે લખાતી હતી તે ધીમે ધીમે અલગ જોડાવા લાગી (ત્રીજે મરોડ), જેથી અંકચિહ્ન અર્વાચીન સ્વરૂપનું બની ગયું. ‘’ નું ચિહ્ન પૂર્ણ વિકસિત મરોડ ધરાવે છે. જેમાં ક્યાંક ક્યાંક ડાબી બાજુએ ખાંચાવાળું પ્રાચીન સ્વરૂપ પ્રયોજતું હતું, જેનો અંકને સળંગ કલમે લખતાં લેપ થતો, તેથી અંકચિહ્ન ગુજરાતી પાંચડા જેવું બની ગયું. અભિલેખો અને હસ્તપ્રતોમાં પણ આ સ્વરૂપનો વ્યાપક પ્રયોગ થયે છે. “” નું અંચિહ્ન સમકાલીન “રૂ”ના ચિહ્નની માફક વિકસ્યું છે. આ માં પ્રાચીન મરેડ(પહેલા મરેડ)ને ચાલુ કલમે લખતાં બનતા રેડ અહીં વિશેષ પ્રજામાં છે. હજી અંકચિહ્નમાં જમણી બાજુનો બહિર્ગોળ બરાબર ઉપસાવાને નથી. “૮” માં ગુજરાતી આઠડાને મળતા મરોડ પ્રયોજાયા છે. અંકચિહ્નની ઉપરની આડી રેખાને ડાબી બાજુ લંબાવવાની હસ્તપ્રતમાં દેખાતી પ્રથા અહીં અપનાવાઈ જણાતી નથી. “ ” માં પહેલું અનુમત્રિકકાલીન સ્વરૂપ છે. બીજા સ્વરૂપનો પ્રચાર વધતાં ધીમે ધીમે આ પ્રાચીન સ્વરૂપને લોપ થાય છે. બીજું સ્વરૂપ ગુજરાતમાં આ સમયે પહેલવહેલું પ્રજાનું શરૂ થાય છે. ઉત્તર ભારતમાં એનો પ્રચાર વહેલો થયાનું જણાય છે. ૨૧ બીજા સ્વરૂપને સુરેખ મરેડ આપતાં ત્રીજું સ્વરૂપ ઘડાયું છે. સ્થાનમૂલ્યના સિદ્ધાંત અનુસાર સંખ્યાઓ દર્શાવાતી હોવાથી શૂન્યના ચિહને પ્રવેગ થયેલ છે. આ ચિહ્ન અહીં પૂર્ણવૃત્ત, લંબચોરસ અને સમરસ આકારે પ્રજાયું છે.
અંક દ્વારા પૂર્ણાંક સંખ્યાઓ આ સમયે આજની માફક લખાતી હતી. અપૂર્ણાંક સંખ્યાઓ પણ હું માટે “ ”, 3 માટે “મા” અને ૨૩ માટે “ર” એમ આપણુ દ્વારા દર્શાવાતી હોવાના દાખલા મળે છે. જેન નાગરી લિપિ
જૈન નાગરી લિપિ આમ તો ઘણે અંશે દેવનાગરી લિપિને મળતી આવે છે, પરંતુ કેટલાક વર્ણ, ખાસ કરીને સંયુક્ત વણે, લખવાની પદ્ધતિ, પડિ. માત્રાનો પ્રયોગ અને અનેક પ્રકારના વિશિષ્ટ સંકેતોના નિર્માણને કારણે જેને હસ્તપ્રતોની લિપિ દેવનાગરી લિપિથી થેડી જુદી પડે છે એટલે આ લિપિને
જન લિપિ” કે “જેન નાગરી લિપિ'ને નામે ઓળખવામાં આવે છે. આ લિપિનું