________________
લિપિ
[૩ છે; જેમકે સૈ માં, જોકે અગાઉ એના વપરાશનું પ્રમાણ વધુ હતું તે હવે ઘટયું છે અને એને સ્થાને ૨ વર્ણને વિકસિત મરાઠ વિશેષ પ્રયોજાવા લાગ્યો છે; જેમકે ૭ માં.
(૩) સંયુક્ત વ્યંજનોમાં વ્યંજનનાં આકાર અને કદને કારણે જોડવામાં મુશ્કેલી ઊભી થાય ત્યારે સાધારણ રીતે પૂર્વ મંજનમાં કાપકૂપ કરવામાં આવે છે; જેમકે અને માં પૂર્વ વ્યંજન ના ડાબા અંગને ફક્ત નાની આડી રેખાથી જ વ્યક્ત કરેલ છે, ૩ માં પૂર્વ = ના ડાબા અંગના છેડાને લેપ થયો છે, રા માં ની જમણી ઊભી રેખાનો લેપ કરવામાં આવે છે.
(૪) સાધારણ રીતે સંયુક્ત વ્યંજનો સપ્રમાણ છે, છતાં ક્યારેક તેઓમાં અનિયમિતતા જોવા મળે છે, જેમકે મ માં પૂર્વ વ્યંજન ની અપેક્ષાએ ઉત્તર વ્યંજન મ નું કદ ઘટેલું છે; આનાથી ઊલટું અર્થ અને પ માં ઉત્તર વ્યંજન ૫ ની અપેક્ષાએ પૂર્વ વ્યંજનનું કદ ઘટેલું છે.
(૫) વણે અને અંતર્ગત સ્વરચિહ્નોના સ્વરૂપમાં વિકાસની ગતિ જેટલી ઝડપી છે તેટલી ગતિ સંયુક્ત વ્યંજનોની બાબતમાં વરતાતી નથી. દિ, , અને UI માં પ્રાચીન મરોડ વિશેષ પ્રયોજાયા છે. ફમ માં જન વિકસિત મરે પ્રયોજવામાં આવ્યો નથી. , રમ અને જેવા કેટલાક સંયુક્ત વ્યંજન તેઓના વિકાસના અર્વાચીન સ્વરૂપની નિકટના બન્યા છે, પરંતુ તેઓનું પ્રમાણ ઘણું અ૯૫ છે.
(૬) એકંદરે ચૌલુક્યકાલીન સંયુક્ત વ્યંજનો ક્ષાત્મક મરેડ ધરાવે છે. અગવાહ ચિહ્નો
ચૌલુક્યકાલમાં અનુસ્વાર, વિસગર, જિહવામૂલીય, ઉપમાનીય-અયોગવાહ પૈકી અનુસ્વાર અને વિસર્ગને પ્રયોગ થયેલ છે. તેઓના કેટલાક નમૂના પટ્ટમાં આપ્યા છે.
અનુસ્વારનું ચિહ્ન અગાઉની માફક પિલા મીંડાના આકારે વિશેષ પ્રયોજાયું છે દા.ત ળ માં, પરંતુ એની સાથેસાથ બિંદુ સ્વરૂપનો પણ પ્રચાર વધે છે, જે અનુકલમાં વધુ ને વધુ પ્રચલિત થતો જાય છે.
અનુસ્વારની માફક વિસર્ગનું ચિહ્ન પણ બિંદુ-સ્વરૂપે (:) અને પેલા મીંડામારે (2) પ્રત્યે જાય છે.
જિહવામલીય અને ઉપષ્માનીય પ્રયોગ આ સમયથી લુપ્ત થતો જણાય છે. સે. ૨૩