________________
૧૩ મું ] લિપિ
[ ૩૫૧ સમયે અંતર્ગત ૬ નું સ્વરચિહ્ન વચ્ચેથી સુરેખ અને નીચલે છેડેથી જમણી તરફ સહેજ વાળેલ વિશેષ પ્રયોજાતું નજરે પડે છે; દા. ત. જી. એમાં આરંભને ભાગ વીંટી–આકારે ગોળ વાળેલ હોવાથી મરોડ કલાત્મક લાગે છે. અંતર્ગત કુનું સ્વરચિહ્ન પણ આ સમયે વિકસિત સ્વરૂપે પ્રયોજાતું નજરે પડે છે. અંતર્ગત ૨ અને નાં સ્વરચિહ્નોને વણેની ટોચની શિરોરેખા સાથે જોડવામાં આવતાં નહિ; જેમકે , મ અને દ્રિ ના મરોડ.
અંતર્ગત ૩ અને અંતર્ગત ૪ નાં સ્વરચિહ્ન પણ તેઓના લગભગ અર્વાચીન મરોડ પામ્યાં છે. ર અને ૬ માં અગાઉની માફક અને અત્યારે પણ પ્રાયઃ પ્રજીએ છીએ તે રીતે અંતર્ગત સ્વરચિહ્નો બહુધા વર્ણની જમણી બાજુએ મધ્યમાં જોડાય છે. ૬ માં અંતર્ગત સ્વરચિહ્ન જોડવાને પરિણામે ડાબા અંગના વળાંકના નીચેના ભાગને લેપ કરવો પડ્યો છે, જ્યારે ટુ માં નું સંકુલ સ્વરૂપ પ્રયોજાયું હોવાથી આખેય અક્ષર વિલક્ષણ અને પારખવામાં મુશ્કેલ બન્યો છે.
અંતર્ગત ત્ર૬ નું સ્વરચિહ્ન એની અર્વાચીન અવસ્થાને પામ્યું છે. શ્રુ ની માફક માં પણ ડાબી બાજુ એક નાની આડી રેખા કરીને બાકીના અંગનો લેપ કરવામાં આવ્યો છે, જ્યારે ઝૂ માં પ્રાચીન મરેડની નીચે અંતર્ગત 8 નું સ્વરચિહ્ન જોડેલ છે. ટૂંકમાં આ ચિહ્ન ટુ ના નીચેના (મધ્યના) જમણા છેડા સાથે જોડેલ છે, જે અત્યારની પદ્ધતિ મુજબનું છે. અંતર્ગત ત્ર નું સ્વરચિહ, અંતર્ગત %ના મરેડને નીચલે છેડે એક નાનીશી ઊભી રેખા ઉમેરીને સૂચવવામાં આવેલું છે; જેમકે તું
અંતર્ગત નું સ્વરચિહ્ન અગાઉની માફક અહીં પણ વર્ણને મથાળે માત્રારૂપે અને વણની પૂર્વે અગ્ર કે પડિમાત્રા વરૂપે પ્રયોજાય છે. અહીં પડિમાત્રાનો સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે અને બહુધા એનું સુરેખ સ્વરૂપ પ્રચલિત બનવા લાગ્યું છે, જેમકે છે માં જ્યારે ક્યાંક એનું ગોળ સ્વરૂપ પણ પ્રચલિત રહ્યું છે; દા. ત. સંયુક્ત વ્યંજન જે માં. ક્યારેક પડિમાત્રાની ઊભી રેખાનો નીચેનો કાપ જમણી બાજુએ વાળવામાં આવતો; જેમકે છે અને એ માં. ઉપરમાત્રા તરીકે અંતર્ગત જૂનો મરોડ ઘણે કલાત્મક કરાતે; દા. ત. અને માં. પડિયાત્રાનું સ્વરૂપે અંતર્ગત 9 નું ચિહ્ન જોડાય છે ત્યારે વર્ણના ડાબા અવયવ સાથે પડિયાત્રાની ઊભી રેખાનો સ્પર્શ થઈ જવાને સંભવ જ્યાં જ્યાં ઊભો થાય ત્યાં ત્યાં એને નિવારવા વર્ણની શિરોરેખાને ડાબી બાજુએ સહેજ વધારે લંબાવી એને છેડે પડિમાત્રા જોડવામાં આવે છે, જેમકે છે અને જો માં.
અંતર્ગત જે ના સ્વરચિહની બે રેખાઓ પૈકી એક રેખા પડિમાત્રા