________________
જવું
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
२६९ જેનોએ કથાઓ દ્વારા જૈનધર્મના સિદ્ધાંતને પ્રચાર કરવામાં લેકભાષાને આશરો લીધો, પરિણામે સેંકડો રાસાઓ, વિવાહલા, ફાગુ, ચર્ચરી, ધવલ, કક-માતૃકાઓ વગેરે અનેક પ્રકાર ભાષામાં પ્રચલિત થયા.
રાસાઓમાં કે રાસમાં વપરાયેલી ભાષાને કોઈ વિદ્વાન ગુજરાતી માને ને એને જ બીજે વિદ્વાન રાજસ્થાની કહે. આવા ભેદ માત્ર ઉપરછલ્લા છે. વાસ્તવમાં જોઈએ તે એ કાલમાં રાજસ્થાન-માળવા-નિમાડ-ગુજરાતની ભાષા ભાષા તરીકે હજુ જુદી પડી નહતી. બેશક પ્રાંતીયતા ધીરે ધીરે મંડાણુ કરતી આવતી હતી. આમાંથી થયેલો બેલીઓને વિકાસ સેલકી કાલ પછીના એક સૈકામાં સારી રીતે અનુભવાય છે. એવા કોઈ આશયથી જ છે. તે સ્મિતરિએ ભાલણને આપેલ
ગુજર ભાખા’ નામ ન સ્વીકારતાં “જૂની પશ્ચિમી રાજસ્થાની” (Old Western Rajasthani) એવું નામ પ્રયાળ્યું.
આમ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ઉત્તર અપભ્રંશ અને પછી “ગુજર ભાખા” ને અર્વાચીન ગુજરાતી એમ વિવિધ ભાષાઓમાં રચાયેલા હજારે ગ્રંથ મુખ્યત્વે ગુજરાતના જ્ઞાનભંડારેમાંથી પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષાના ગુજરાતીકરણ વગેરે જેવા પ્રયોગ આપણને પ્રબંધગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે દેશ્ય શબ્દોના. અનેક પ્રયોગ આ સમયને પ્રાકૃત સાહિત્યમાં થયેલા પ્રાપ્ત થાય છે. એ શબ્દ જાણવા જેવા છે.
ઈ. સ. ની ૧૧ મી શતાબ્દી પૂર્વે રચાયેલા “નાણપંચમી કહા'માં આ. પ્રકારે દેશ્ય શબ્દો મળી આવે છે - છે, કુરિક, માષ્ટ્રિગ, સમારફુ, મય, ચાર, વિય, સત્ત, ગોવિચ, પુરી, ઘન્ઝિા વગેરે.
ઈસ. ની ૧૧ મી શતાબ્દીમાં રચાયેલા “સુરસુંદરીચરિયમાંથી આ. પ્રકારે દેશ્ય શબ્દો મળે છે. ગુથારિ, હારવઝિય, વારલી, કોરિયા, સિવ, સુંલય, વઢય, ત, રો, મમરા, તુષાર, રક્ષા, નેત્તર વગેરે. - ઈ. સ. ની ૧૨ મી શતાબ્દીમાં રચાયેલા “ભવભાવના” નામક ગ્રંથમાં આ પ્રકારે દેશ્ય શબ્દો મળે છે - વાળવાડ, વસુમતિ, iઢીમૂચ, નરોરો, દુરા, વીવુંanfમ, કુદg, ઢોય વગેરે.
ઈ. સ. ની ૧૨ મી શતાબ્દીમાં રચાયેલ “પાસનાહચરિય” નામક ગ્રંથમાંથી આ પ્રકારે દેશ્ય શબ્દો મળે છે - હા, કવી, (તેથોઝ)વીરો, વતી, રંધારી, મારા, ગારી, કુસી, વેરા વગેરે.
ઈ. સ. ની ૧૩મી શતાબ્દીમાં રચાયેલા “સુદંસણાચરિયર માંથી આ પ્રકારે