________________
૧૧ મું ]
આર્થિક સ્થિતિ
[ રછ
૭) ૧ રૂપક = ૨ ભાગક ધાન્યનાં તોલ-માપ () ૨ પણ = ૧ પ્રકૃતિ
(૨) ૪ પવાલા = ૧ પાલી ૨ પ્રસૂતિ = ૧ કડવ
૪ પાલી = ૧ માણુક ૪ કડવ = ૧ પ્રસ્થ (૬૪તેલા) ૪ માણક = ૧ સેતિ (મણ) ૪ પ્રસ્થ = ૧ આહક
૬ સેતિ = ૧ હારી ૪ આઢક = ૧ કોણ
* હારી = ૧ માણ * ૧૬ ણ = ૧ ખારી
૧૬ સેતિ = ૧ કળશી
૧૦ કળશી = ૧ મૂડે સુવર્ણાદિ કુંકુમાદિ માટે તેલ (૧) ૫ ગુંજા (ચણોઠી, રતી)=૧માષ (૨) ૮ સરસવ = ૧ જવ ૧૬ ભાષ = ૧ કષ
૨ જવ = ૧ રતી ૪ કર્થ = ૧ પલ
૩ રતી = ૧ વાલ ૨૪ પલ = ૧ મણ
૧૬ વાલ = ૧ ગદિયાણ ૧૦ મણ = ૧ ધડી
૧૦ ગદિયાણ = ૧ પલ ૧૦ ધડી = ૧ ભાર
૧૬ ગદિયાણા = ૧ પલ
(પટ્ટસૂત્ર માટે) થી-તેલ માટે - ૧૩ તિલ = ૧ ટીપ
૪ પાવલી = ૧ કઈ ૪ ટીપ = ૧ લગાર
૪ કષ = ૧ પલ ૪ લગાર = ૧ પાવલી
૪ પલ = ૧ સેહલ ૨ પાવલી = ૧ અધોળ
૧૬ સેહલ = ૧ ઘડી જમીનનાં મા૫ (૧) ૮ સરસવ = ૧ જવ
(૨) 8 દંડ = 1 વાંસ ૬ જવ = ૧ અંગુલ
૧૪ વાંસ = ૧ નેતન : ૨૪ અંગુલ = 1 હસ્ત
૨૦ નેતન = ૧ હલવાહ ૪ હસ્ત = ૧ દંડ
(૩) ૧ હલવાહ = ૩૩૬૦ હસ્ત ૨૦૦૦ દંડ = ૧ કોશ (ગાઉ)
= ૮૦૬૪૦ અંગુલ ૪ કેશ = ૧ યોજન
= ૪૮૩૮૪૦ જવ ગરીબ માણસની છ દિવસના પાંચ વિશાપક હતી. “પ્રબંધચિંતામણિ'ના કચન મુજબ, આભડ નામે નિરાધાર વણિકપુત્ર પાટણમાં કંસારાની દુકાને ઘૂઘરા