________________
-૮ મું ]
સમકાલીન રાજે
[ ૧૩૧
હોય અને પધરગઢમાં સંઘારોને હાથે પુંઅ રને અંત આવ્યા પછી વધુ વિસ્તાર પર સાર્વભૌમ સત્તા મૂલરાજની પ્રવતી હોય. સં. ૧૦૯૩(ઈ. સ. ૧૦૩૭)ને ભીમદેવ ૧ લાના સમયને અભિલેખ ભીમદેવની કચ્છ મંડલ ઉપર સત્તા હોવાનું કહે છે. સં. ૧૧૫(ઈ. સ. ૧૧૩૯) ભદ્રેશ્વરની દક્ષિણે આવેલા ચોખંડા મહાદેવની બાજુના બહારના એટલામાં જડેલે સિદ્ધરાજ જયસિંહનો અભિલેખ પણ એ પ્રદેશ ઉપર સોલંકી સત્તાનો ખ્યાલ આપે છે. વળી સૂચક એ છે કે વાગડમાં રવ પાસે રવેચી માતાના બહારના ઓટલે ઊભો જડેલો સં. ૧૩૨૮ (ઈ.સ. ૧૨૭૨)ને અર્જુનદેવ (વાઘેલા–સોલંકી)ના સમયનો અભિલેખ કચ્છના ગેડી વિભાગ ઉપર અણહિલપાટકના રાજવીની સત્તા હોવાનું કહે છે. ૧૦ એ પછી સં. ૧૩૩૨(ઈ.સ. ૧૨૭૫) સારંગદેવ વાઘેલાને ભદ્રેશ્વરમાંથી ખોખરા ગામમાં ગયેલ અભિલેખ પણ કચ્છ ઉપર અણહિલપાટકની સત્તા બતાવે છે.
એ પ્રશ્ન રહે જ કે અણહિલવાડના બંને સોલંકીવંશની સત્તા શું સમગ્ર કચ્છ ઉપર હતી, કેરાકોટથી લઈ સમગ્ર પૂર્વ અધ ભાગ ઉપર હતી કે માત્ર વાગડ ઉપર મર્યાદિત હતી. બજેસના મતે તો લાખો જાડેજે છેક ઈ. સ. ૧૭૫૦માં કચ્છના પશ્ચિમ ભાગ ઉપર આધિપત્ય મેળવતો જોવા મળે છે. જુના નવા મતને તફાવત નીચે મુજબ છેઃ આ. કે. દિવેદી
બજેસ જામ લાખ જાડેજો સં. ૧૨૦૩-ઈ.સ. ૧૧૪૭ સં. ૧૪૦૬-ઈ. સ. ૧૭૫ રતે રાયધણ સં. ૧૨૩૧-ઈ.સ. ૧૧૭૫ સં. ૧૪૨-ઈ. સ. ૧૬૫ ઓઠાજી
સં. ૧૨૭૧-ઈ. સ. ૧૨૧૫ સં. ૧૪૪૧-ઈ. સ. ૧૭૮૫ ગાહજી
સં. ૧૩૧૧-ઈ. સ. ૧૨૫૫ સં. ૧૪૬૧-ઈ.સ. ૧૪૦૫
સં. ૧૩૪૧-ઈ. સ. ૧૨૮૫ સં. ૧૪૮૬-ઈ. સ. ૧૪૩૦ મૂળજી સં. ૧૩૭૭-ઈ.સ. ૧૩૨૧ સં. ૧૫૦૬-ઈ. સ. ૧૪૫૦
મૂળજી સુધીમાં ૧૨૯ વર્ષો તફાવત રહે છે.
શ્રી આત્મારામ કે. દ્વિવેદી લાખો જાડેજો કચ્છમાં આવ્યાનું કારણ એવું બતાવે છે કે મોડ અને મનાઈને ભાઈ જામ ઉન્નડ (૧૪૮) નગરસમાં સત્તા ઉપર રહેલે તેનાથી છઠ્ઠી પેઢીએ (૧૫૪) જામ જાડો થયો. એને સંતાન નહોતું તેથી નાના ભાઈ વેરેજીના પુત્ર લાખાને દત્તક લીધા, પણ પછીથી જાડાને ધાઓ નામનો
ઔરસ પુત્ર જન્મે. એ ઉંમરલાયક થતાં ઝઘડો ન થાય એ માટે લાખો પિતાના નાના ભાઈ લાખિયાર સાથે કચ્છમાં ચાલ્યો આવ્યો અને મધ્ય કચ્છમાં પધરગઢથી ઉત્તર દિશામાં નદીકાંઠે લાખિયારના નામથી લાખિયાર વિયરે નામે નગર
વેહેણુજી