________________
પ્રકરણ ૭
નામાંકિત કુલા અને અધિકારીએ
ખરા ઇતિહાસ રાજાઓને અનુલક્ષીને સીમિત રહેતા નથી; કાઈ પણ દેશ કે પ્રદેશના રાજકીય અભ્યુદયમાં રાખ્ત ઉપરાંત એના અધિકારીઓના મહત્ત્વના ફાળા રહેલા હાય છે.
સેાલકી રાજ્યના અભ્યુદયના ઇતિહાસમાં સદ્ભાગ્યે અભિલેખા તથા પ્રમા પરથી અમાત્યા, સેનાપતિ, દૈવા, પુરાહિતા વગેરે વર્ગાના અનેક અધિકારીએની માહિતી મળે છે. એમાંના કેટલાકની તા અનેક પેઢીઓની કુલપરંપરાગત કારકિર્દી જાણવા મળે છે.
એવી રીતે આ કાલના અનેક શ્રેષ્ઠીઓ, મહાજના, કવિઓ, વિદ્વાનેા વગેરેની પશુ માહિતી મળે છે. સાંસ્કૃતિક ઇતિહાસના ખંડમાં તેના યથાસ્થાન ઉલ્લેખ આવશે; અહીં રાજકીય ઇતિહાસના સંદર્ભમાં અધિકારી અને તેનાં કેટલાંક કુલાની સ`ક્ષિપ્ત સમીક્ષા કરીએ.
૧
નિન્નયનું કુલ-શ્રીમાલથી પહેલાં ગાંભુ અને પછી અણહિલવાડ આવી વસેલા તથા વનરાજ ચાવડાના માનીતા પારવાડ ઠક્કુર નિમ્નયના પુત્ર લહર ક્રુડનાયક હતા. એને પુત્ર વીર મૂલરાજથી દુ^ભરાજ સુધીના ચૌલુકય રાજાએના મંત્રી હતા. વીરને મેાટા પુત્ર નેઢ ભીમદેવ ૧ લાના મહામાત્ય હતેા ને નાના પુત્ર વિમલ ચદ્રાવતીના દંડનાયક હતા. એણે વિ. સં. ૧૦૮૮ માં આશ્રુ ઉપર ઋષભદેવનું સુંદર મંદિર કરાવ્યું. નૈઢને પુત્ર ધવલ કર્ણદેવ ૧ લાના સિચવ હતા. ધવલના પુત્ર આનંદ જયસિ ંહદેવના સચિવ થયા. એને પદ્માવતી નામે પત્ની હતી. તેઓના પુત્ર પૃથ્વીપાલ સિદ્ધરાજ અને કુમારપાલના મંત્રી તરીકે ખ્યાતિ પામ્યા. એણે ચદ્રાવતી અને અણહિલવાડમાં જૈન ચૈત્યેા આગળ મંડપ કરાવ્યા, આબુ પર્યંત પર વિમલ–વસહિમાં હસ્તિશાલા કરાવી તે એમાં પેાતાના કુલના નામાંક્તિ પુરુષોની મૂર્તિ મુકાવી (વિ. સ. ૧૨૦૪).૧
ઊયા ભટ્ટ દૈવજ્ઞનું કુલ-નગર (વડનગર )માં શાંડિલ્ય વંશમાં વસ્ત્રાકુલ નામે ગાત્રમાં ઊયાભટ્ટ નામે દૈવજ્ઞ(જોશી) થયા. એ અણહિલપુરના રાજા મૂલરાજ ૧ લાને આશિષ આપતા. એને માધવ, લૂલ અને ભાભ નામે ત્રણ પુત્ર હતા. મૂલરાજે એમને વાપી કૂપ તાગ વગેરે પૂકાર્યાંની દેખરેખ સાંપી હતી. ચામુંડ રાજે માધવને કહેશ્વર ગામ આપ્યું. ભાભ ભીમદેવ ૧ લાના મિત્ર હતા. એને