________________
સોલંકી કાલ બીજી શાખાને હતે. આ રાજકુલ–પરિવર્તનનું કારણ જાણવા મળ્યું નથી. ભીમદેવ ૨ જાનું રાજ્ય ૬૩ વર્ષ જેટલું લાંબો સમય ચાલ્યું હઈ ત્રિભુવનપાલ, રાજ્યારોહણ સમયે જ વયોવૃદ્ધ હશે ને એથી એ બે વર્ષમાં કુદરતી મૃત્યુ પામે
હા સંભવે છે. એવી રીતે એ અપુત્ર હોય તો, જેમ સિદ્ધરાજપી ઉદયમતિને. વંશ અટકી ગયો તેમ, ત્રિભુવનપાલથી બકુલદેવીને વંશ સમાપ્ત થયો હેય. પિતે સમર્થ હોવા છતાં લવણુપ્રસાદ–વરધવલે અણહિલવાડનું રાજ્ય પડાવી લીધું નહતું તેમ વીસલદેવે પણ એ રાજ્ય બળજબરીથી પડાવી લીધું હોય એવું ભાગ્યે જ સંભવે.૭૩
આમ વિ. સં. ૮૯૮(ઈ.સ. ૯૪૨)માં સત્તારૂઢ થયેલા મૂલરાજ ૧ લાને વંશ વિ. સં. ૧૩૦૦ ઈ.સ. ૧૨૪૪) સુધી અર્થાત એકંદરે ૩૦૨ વર્ષ જેટલો લાબ સમય સત્તા પર રહ્યો.
પાદટીપ ૧. . રિ.(પૃ. ૬) માં અજયદેવના સંદર્ભમાં કુમારપાલ માટે પ્રયોજાયેલા “પિતા”
શબ્દ પરથી, સોમેશ્વરે દુરથીસવ(૧૫-૧) માં કુમારપાલના ઉત્તરાધિકારીને.
સત' તરીકે કરેલા ઉલ્લેખ પરથી અને . . ૨. (૧૦, ૧૧૨) માં એ બેને અપાયેલી કૂણિક-શ્રેણિકની ઉપમા પરથી ડે આ. કુ. મજુમદાર અજયપાલ કુમારપાલનો પુત્ર હોવાનું અનુમાન તારવે છે (C. G, pp. 126 f.). પરંતુ બીજા મેરતુંગ, અભયતિલકગણિ, રાજશેખર અને જિનમંડન એને સ્પષ્ટતઃ કુમારપાલને
ભત્રીજો કહે છે (Ibid.). ૨. પ્ર. વો., ૫ ૬૮; 3. મૂ. ૧, ૧૦, ો. ૨૦૭–૨ ૬ ૭, ૩. ક. ૧૧-૧૧૪ ૩. પુ. ૧૬-૧૭ ૪. C. G., p. 129 ૫. Ibid., pp. 129 f.. ૬. ગુઅલે, ભા. ૨, લેખ ૧૫૬
૭ એજન, લેખ ૧૫૭ ૮. ગુએલ, ભા. ૩, લેખ ૧૫૭ આ
૯, ગુ. મ. રા. , પૃ. ૩૯૨, ૧૦. એજન, પૃ. ૩૯૭-૩૯૪: C. G., p. 127 ૧૧. એજન, પૃ. ૩૫-૩૯૬; Ibid., p. 128
- ૧૨. Ibid., p. 128 ૧૩. . ૧૭ ૧૪. પ્ર. વિ. માં અજયદેવે સં. ૧૨૩૦ થી ૧૨૩૩ સુધી રાજ્ય કર્યાનું જણાવ્યું છે (g. ૧૬
૧૭), જ્યારે વિ. છે. માં સં. ૨૨૯ થી ૧૨૩૨ ના વર્ષ આપ્યાં છે (ઉ. ). “વરાતિનયન'ની પુપિકામાં અજયપાલના સમયમાં સં. ૧૨૯૨ ના ચિત્ર સ. ૧ ભમવાર (૨૫ મી માર્ચ, ઈ. સ. ૧૧૭૫) જણાવ્યો છે. એનાં તિથિવાર ચૈત્રાદિ વર્ષ પ્રમાણે. બંધ બેસે છે. અજયપાલના ઉત્તરાધિકારી મૂલરાજ ૨ જાનું તામ્રપત્ર સં. ૧૨૩૨ ના ચે. સુ. ૧૧ અને સેમવારનું છે. ડે. આ. કે. મજુમદારે આ મિતિને ઈ. સ. ૧૧૭૫