________________
૨૦]
સોય કાલથી ગુપ્તકાલ
[...
અમાત્યા, સામ તા, નગરા, મંદિર ત્યાદિત લગતી સુંદર પ્રાસ્તિઓને સમાવેશ થાય છે. તા તેા કૈટલીક વાર વિવિધ લાગાઓની વિગતા પરથી વિવિધ સ્થાનિક પેદાશે। વિશે વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. દા. ત. પ્રભાસ પાટણના સામનાથ મંદિરમાં અવારનવાર કરાયેલા છાઁદ્વારા તથા ઉમેરાઓ વિશે કેટલાક શિલાલેખા ઘણી માહિતી પૂરી પાડે છે. આબુ, ગિરનાર અને શત્રુ ંજય પર બધાયેલાં સુદર દેરાસરો વિશે તેને તેને લગતા શિલાલેખા પરથી વિગતવાર માહિતી સાંપડે છે. ખાજા પીરાજે સામનાથ પાટણ પાસે બંધાવેલ મસ્જિદને લગતા સંસ્કૃત શિલાલેખ૩૩ અનેક રીતે નોંધપાત્ર નીવડયો છે. ધાતુપ્રતિમાએ તથા પાષાણપ્રતિમાએ પરના પ્રતિમાલેખા પરથી તે તે પ્રતિમાના દાતા, એની પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનેા સમય ત્યાદિ વિશે માહિતી મળે છે. પ્રસિદ્ધ પ્રતિમાલેખ-સગ્રહેામાં વિશેષત: જૈન પ્રતિમાલેખા પ્રકાશિત થયા છે.
ગુજરાતની બહાર મળેલા કેટલાક અભિલેખામાં ગુજરાતને લગતા ઉલ્લેખ આવે છે. દા. ત. જુન્નાર(મહારાષ્ટ્ર)ના એક ગુફાલેખમાં૩૪ ભરુકચ્છ (ભરૂચ)ના એ રહેવાસીઓ, કાસમ (ઉત્તર પ્રદેશ)ના એક શિલાલેખ(૪ થી સદી)માં પ સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)ના એક વાણિજ્યકર્મો અને માંક્કાર (મધ્યપ્રદેશ)ના એક શિલાલેખમાં ૬ લાટથી આવેલ પટ્ટવાય-શ્રેણીને. વલભીના મૈત્રકાના રાજ્યમાં પશ્ચિમ માળવાતા સમાવેશ થતા હાઈ, નેગાવા(મધ્ય પ્રદેશ)માંથી મળેલાં એ જ્ઞાનશાસન૭ એ રાજ્યને લગતાં છે, સાલકી વંશના રાજ્યમાં હાલના ગુજરાતની હારના કેટલાય નજીકના પ્રદેશના સમાવેશ થતા હાઈ, સાંચાર (મારવાડ), ભાડુંડા (મારવાડ), કરાડુ (મારવાડ), નાડેલ (મારવાડ), ખાલી (મારવાડ), રતનપુરા (મારવાડ), ચિતાડ (મેવાડ) વગેરે પ્રદેશેાના શિલાલેખા૮ એ પ્રદેશને સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલ જેવા રાજવીઓના વિશાળ રાજ્યની અંતર્ગત ગણાવે છે.
આમ વિવિધ અભિલેખા૯ રાજકીય તથા સાંસ્કૃતિક પ્રતિહાસ માટે કેટલીક છૂટીછવાઈ, પણ પ્રમાણિત તથા વિગતવાર માહિતી પૂરી પાડે છે. ૪. સાહિત્યિક સાધના
છતાં કાઈ રાજાના ચરિત્રની કે કાઈ રાજવંશની હું કાઈ અધિકારી કે સાધુના ચિત્રની સળંગ કડીબદ્ધ માહિતી કેટલીક વાર એને લગતી સાહિત્યિક કૃતિઓમાંથી જ સાંપડે છે. દા. ત. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિદ્ધ