________________
૨ જું]
ચોકે અને રોમને એ નિરૂપિત પશ્ચિમ ભારત
[૪૪૧
ઓછો પ્રદેશ હતો; જોકે એમની રાજધાની મૌસો પલ્લી એ પ્રદેશમાં આવેલી હતી. સમુદ્રકાંઠે આવેલાં સ્થાન ઉત્તરેથી દક્ષિણ આ પ્રમાણે હતાં: મંડગર, જે પેરિપ્લેસ (પ્રકરણ ૫૩ માંનું મંડગર છે અને જેને બેંકોટની ખાડીની દક્ષિણે આવેલા મંડનઃ સાથે સંતોષપ્રદ રીતે સરખાવાયું છે.
બિઝનીઓન, જે ડો. ભાંડારકરે સૌ પ્રથમ દર્શાવ્યું છે તે પ્રમાણે અભિલેખોમાંનું વૈજયંતી છે. એને કાં તો ચિલુન આગળ અથવા વાસિટી નદીના મુખ ઉપર આવેલ ડાભેલ આગળ મૂકી શકાય. કેકણના આ ભાગમાં ચિકુન એ સારી એવી પ્રાચીનતાવાળું એકમાત્ર નગર છે અને જે એ વૈજયંતી ન હોય તો તોલેમી એને સાવ ચૂકી ગયો છે. નામનું ઉચ્ચારસામ્ય બિઝેન્તીઓનના જયગઢ (ભાંડારકર) સાથે અથવા વિજયદુર્ગ (વિન્સેન્ટ) સાથે મળતાપણું સૂચવે છે. એ બંને સ્થાન મુકાબલે આધુનિક છે. કાંકણમાં સંગમેશ્વર અને સાવંતવાડી સીમાની વચ્ચે રેખર કઈ અતિ પ્રાચીન નગર છે જ નહિ.
ખેરનીસેસ સામાન્યતઃ ગેવાન દીપકલ્પ તરીકે સ્વીકારાયું છે.
અગર નગીન નદીની જરાક ઉત્તરે મુકાયું છે અને પોચું ગીઝ પ્રદેશમાં આવેલી રામસની ભૂશિર સાથે એનું સામ્ય સ્થાપી શકાય.
આ સ્થળે નાગીન નદીને સામાન્ય રીતે કાલી નદી ધારવામાં આવે છે, જેકે એના ઉપરવાસમાં એ તાપી નદી હોય એમ લાગે છે, અને નાનાઘાટ સાથે થયેલા ગૂંચવાડાને કારણે તોલેમી એનો સંબંધ ગોવારીસ અને બેન્ડા નદીઓ કેમ્પબેલ) સાથે જવાને પ્રેરાયો છે.
ચાંચિયા-કાંઠે દૂરતમ દક્ષિણે આવેલું હાટ નિત્રા તે હિનીનું નિત્રિઅસ છે અને યુલેએ સંતોષકારક રીતે એને નેત્રવતીને કાંઠે આવેલ મેંગલોર સાથે સરખાવેલું છે.
ચાંચિયાઓનાં પ્રદેશાન્તર્ગત શહેર ઓલોજીરો અને રાજધાનીનું નગર મૌસપલ્લી છે, જે બંનેને કૃષ્ણ નદીના મૂળ આગળના ડુંગરાળ પ્રદેશમાં શોધવાનાં છે અને કામચલાઉ ધોરણે અનુક્રમે કરાડ અને કરવીર(કોલ્હાપુર)નાં પ્રાચીન નગરો સાથે જેઓનો મેળ મેળવી શકાય. આ કાંઠા અંગે તેમનો વૃત્તાંત પૂરો કરવાને હેતનીસિયા (સળગી ગયેલા ટાપુઓ ?) ત્રિકીબ અને પેપેરીની ટાપુઓનો ઉલ્લેખ કરવો જ જરૂરી છે. આપણને અહીં બાકીના ભારત વિશેના એના વૃત્તાંત સાથે નિસ્બત નથી.
બરસ સમ્રાટ એન્ટોનિયસ પાયસ (ઈ. સ. ૧૫૪–૧૮૧ ) પાસે ભારતથી મેકલવામાં આવેલા કેટલાક રાજદૂતોને બેબીલેન ખાતે મળે હતો અને એ