________________
૧૭ સુ ́ ]
શલ્પકૃતિઓ
[ ૩૮૩
મળી આવ્યા હતા. ઉપરાંત ત્યાં બદ્ધ વિહારાના અવશેષ પણ સ્તૂપની આજુબાજુમાં હતા, પણ સòગાવશાત્ આ બધા અવશેષ ખાદી શકાયા નહિ.૩૦ દેવની મેારીને મહાવિહાર૩૧ ઈંટેરી આંધકામના છે, એને એક વખત સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયા હશે, કારણ કે મૂળ વિહારની બદી પર તેમજ ભાતાની બહાર, માટી પૂરીને એના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા. વિહારના બહારના ભાગ પર એછામાં ઓછા બે વખત ફેરફાર થયાનાં એંધાણ મળ્યાં હતાં.
વિહારની બહારનાં જે ખેતરમાં પણ મારતાના અવશેષ છે અને જેમાં મીત કેટલાક વિહાર દટાયેલા હેવાના સંભવ છે તે પૈકી એકમાંથી બૌદ્ધ દેવ જ ભલની નાની આકૃતિ જડી આવી છે.
એ સ્તૂપ ભગ્નાવશેષ થયેલા મળી આવ્યા હાવાથી એની બહારની રચના કેવી હતી એ નક્કી કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી. આજની પરિસ્થિતિમાં એની નીચેની પીઠિકા, પ્રદક્ષિણામાં અને એની ઉપરને ગેાખ તથા ભાવાળી બીજી પાડિકાના કેટલાક ભાગ સરળતાથી સમાય છે. બાકીના ઘણા ભાગ તૂટી ગયા હાઈ સ્તૂપની રચના અંગેના ઘણા સવાલેાના જવાબ આપી શકાય એમ નથી. પણ સ્તૂપને જુદી જુદી આકૃતિઓ અલંકરણા વગેરેથી ઘણા સુશોભિત કરવામાં આવ્યા હતા એ મળેલા અવશેષો પરથી સ્પષ્ટ થયું છે.
ડૉ. રમણલાલ મહેતાના શબ્દમાં કહીએ તેા “ મહાતૂપની નીચેની પીઠિકાના મધ્યભાગે નાની થાંભલીએ હતી. તેની કુંભા, સ્તંભ અને ગરાં સુડાળ હોઈ શરાં તે ખૂબ સુશોભિત છે. એ સુગાભનેા ગાંધાર અને પાશ્ચાત્ય શૈલીની યાદ આપે છે. સ્તૂપની દરેક બાજુએ આવી થાંભલીઓ હતી, તે પૈકી દક્ષિણ બાજુએ દશ થાંભલી હોવાના પુરાવા છે. પશ્ચિમ બાજુ પર પણ આવા પુરાવા છે. પરતુ સ્તૂપના ખૂણા તૂટી ગયા છે. જે તૂટેલા ખૂણા ઉપર એ બાજુ પરથી જોઈ શકાય એવી થાંભલીની કલ્પના કરવામાં આવે તે સ્વપની નીચેની પીઠિકા બાર થાંભલીવાળી હતી એમ કહી શકાય. આ મનેરમ શરાવાળી થાંભલીઓ ભાતને વિભક્ત કરીને તેજ-છાયાના બળે સ્તૂપને વધુ રમણીય બનાવતી અને પ્રથમ પીઠિકાની કેવાલ તે। સ્તૂપના સૌંદય માં ખૂબ વધારા કરતી. આ કેવાલને સુશોભિત કરવા માટે ત્રણ પ્રકારનાં સુશેભા વાપર્યા છે.
સાથી નીચેનું સુગેાભન નાના ચારસાનું છે. આ ચોરસેામાં એક કાતરેલા અને એક કર્યા વગરના હાઈ આ તદ્દન સાદો જણાતા ઘાટ વિશાળ પટ્ટીમાં હોય ત્યારે રમણીય લાગે છે. આ સમતલ ઘાટ ઉપર સુગેાભને ના બન્ને ઘાટ