________________
૧૭ સુ’]
શિલ્પકૃતિઓ
[ ૩૭૯
દીવાલેામાં, અગ્નિ અને પશ્ચિમ દિશાએ, પાષાણની ખેડકા ( stone-bench recesses ) કેાતરેલી છે, અને એના ઉપરના ભાગમાં દીવાલેમાં ચૈત્યગવાક્ષનાં સુશાભન કે।તરેલાં છે ( ચિત્ર ન. ૨ ). એ સુશાભનેાથી યુક્ત પાટડાની નીચેના ભાગમાં ચેાકડાની ભાત (chequer pattern) છે. આવી ભાત દેવની મેરીના રૂપ ઉપર છે.
નીચેના મજલે, પરસાળવાળી એરડીએ, પાષાણની આરામગાહ એઠકા, ચૈત્યગવાક્ષના સુશેાભન વગેરે છે.૧૭
બાવાપ્યારા મની ગુફાએ! કરતાં અહીંની ચૈત્ય-ગવાક્ષની આકૃતિ વધુ વિકસિત અને તેથી કરીને વધુ અર્વાચીન ગણાય. એને અંદરના કાતરેલા ભાગ લગભગ ગેાળ થઈ ગયા છે. એના નીચેના ભાગમાં વૈદિકાનું અલંકરણ (aildesign) નેધપાત્ર છે, જ્યારે વચ્ચે એ સ્ત્રીએ જાણે ગવાક્ષમાંથી જાતી હોય તેમ, એમનાં અર્ધા શરીર કારેલાં દેખાય છે. ગવાક્ષના નીચેના બે છેડા બહારની બાજુ વિસ્તરી સુ ંદર સુથેાભનમાં પરિણમે છે. ગવાક્ષની અંદરના અને બહારના ભાગ વચ્ચેની પડાળી પટ્ટી ઉપર નાની બુટ્ટીએ છે. ૧૮ પશ્ચિમ ભારતની પ્રાચીનતમ ગુફામાં મળતા ગવાક્ષા કરતાં અનુકાલીન હોવા છતાં આ ગવાક્ષઆકૃતિએ, સૈારાષ્ટ્રમાંના, પાંચમા સૈકાના ગોપના મંદિર પરના ગવાક્ષો કરતાં તે। જૂની છે જ.
ઉપરકાટની ગુફાઓના સ્ત ંભાના સાંકળિયા ચાર વિભાગ પાડે છે. ઉપલા મજલે પરસાળમાં બે સ્તંભ ગાળ છે. એના ઉપર ત્રાંસાં ગૂંચળાંની ભાત (spirals) પાડેલી છે.૧૯ ઉત્તરની દીવાલ પર નાના સ્તંભાના ત્રણ ભાગમાં, એકમેકથી ઊલટી દિશામાં, આ ભાત જાય છે.૨૦ પરસાળના ગેાળ સ્તંભા, જેતે અર્જેસ અને સાંકળિયા “બી'' સંજ્ઞાથી એળખે છે તેની અષ્ટકાણ કુંભી (abacus) પર પત્રવલ્લીની ભાત ( leaf-and-scroll design ) છે. એ સ્તંભાનાં શી ગાળ છે અને એના ઉપર પશુની આકૃતિએ કાતરેલી છે. “સી” સજ્ઞક નાના થાંભલ્લાનાં શા` તેમજ કુ ભીએ અષ્ટકાણુ છે.
તભાના બીજા પ્રકારમાં આગલા ખંડના ચાર થાંભલા સમચારસ છે, પણ વચ્ચેના ભાગમાં એ અષ્ટકાણ છે. કુંભી (પીફ્રિકા) ચારસ, સાદી અને અલંકરણ કે ભાત વિનાની છે. સ્તંભનું શીપ યડતા ક્રમના ચાર થરાનું બનેલું છે.
ત્રીજા પ્રકારના સ્ત ંભ એ ચાર સ્ત ંભાની માખરે આવેલા છે. એની બેસણી સમચારસ આકારની અને ઊતરતા થાના સુંદર ઘાટની અને પત્રાવલિથી