________________
૩૭૪].
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
૯૯. વિવિધતીર્થvમાં ૧૦ મો વાવવધતીર્થાલ્પ, પૃ. ૨૦-૨૧ તથા પ્રમાવરિતમાં છ ડું વિકસિદરિવરિત, પૃ. ૪૧, લે. ૪૨-૬૫: સોમમતા કુમારપાત્રપ્રતિરોધ, પૃ. ૪૭૦, . ૧ર૯-૩૧; મો. ૬. દેસાઈ, “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૨૭૦, ટિ. ૩૧૧. આ તીર્થનું નામ “શકુનિકા (સમળી) વિહાર કેમ પડવું એના આનુશ્રુતિક વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩.
૧૦૦. પ્રવજવરિત, ગુજ, અનુવાદ “પ્રબંધાર્યાલોચન,” પૃ. ૩૭, પંક્તિ ૧૧ તથા પૂ. ૩૮, પંક્તિ ૧૦-૧૭. સંપ્રતિનું રાજ્યારોહણવર્ષ વિ. નિ. સ. ૨૫ એટલે કે વિ. સં. પૂ. ૧૭૫ ગણાય છે(એજન. પૃ. ૩૮, પંક્તિ ૧૬).
૧૦૧. પ્રમાણિતના વારિતરિચરિત માં આર્ય ખપૂટાચાર્યને ભરુકચ્છના બલમિત્ર-ભાનુમિત્ર તથા કાલકાચાર્યના સમકાલીન કહ્યા છે કે, ૧૪૩–૧૪૬; પ્રવન્ય. જિનતામણિ પૃ. ૧૪૩-૧૪૬ તથા કુમારપ૪પ્રતિવો, “ઉગાર્યવપુરાવાર્યવથા', પૃ. ૪૪-૪૩). મુનિ કલ્યાણવિજયજીના મત પ્રમાણે વીર નિર્વાણની પાંચમી શતાબ્દી અર્થાત ઈ. સ. પૂ. ૧ લી સદીના અરસામાં તેઓ થયા (ભ. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૩૮ ).
૧૦૨. પ્રમાવરિત, ૫, બ્લેક ૨૨૪
૧૦૩. પ્રમારિત, ગુ. અનુવાદ, “ પ્રબંધાર્યાલોચન', પૃ. ૩૭, પંક્તિ ૧૯-૨૦. પાદલિપ્તસૂરિ ઈસુની પહેલી સદીમાં એટલે બાલમિત્ર-ભાનુમિત્ર તથા આર્ય ખપૂટાચાર્યના સમકાલીન હોય એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે (જુઓ પાદલિપ્તસૂરિકૃત ‘નિર્વાન
Iિ ', પ્રસ્તાવના, પૃ. ૧૬; ભા. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત,” પૃ. ૯૯; હ. ગ. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ” પૃ. ૫૭), જ્યારે ઉપર્યુક્ત “પ્રબંધાર્યાલોચનમાં એમને સમ્ય વિક્રમના ત્રીજા સૌકાને પૂર્વાર્ધ અર્થાત્ ઈસુની બીજી સદીને ઉત્તરાર્ધ જણાવેલ છે (એજન, પૃ. ૯, પંક્તિ ૬).
૧૦૪. સિદ્ધસેન દિવાકર વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં (એટલે કે ઈસુના ચોથા સૈકામાં) થઈ ગયા (એજન પૃ. ૪૯, પંડિત ૩-૪), અને એથી જે વિક્રમાદિત્યની અહીં વાત કરી છે તે વિક્રમ સંવતના પ્રવર્તક બલમિત્ર-વિક્રમાદિત્યની નહિ. પણ ગુપ્તવંશી ચન્દ્રગુપ્ત બીજે (ગાદીનશીન ઈ. સ. ૩૭૬) જે “વિક્રમાદિત્ય” તરીકે ઓળખાતા તેની હોવાનો સંભવ છે. ઈ. સ. ૪૦૧ સુધીમાં ગુજરાત પર એનું આધિપત્ય સ્થાપાઈ ચૂક્યું હતું (ગુ. પ્રા. ઈ., પૃ. ૭૮ ).
૧૦૫. આ સ્થળ તારંગા હોવાનું જણાય છે.
૧૦૬. તારંગાના ડુંગરની તળેટીની ઉત્તર દિશામાં હાલના અજિતનાથ જૈન મંદિરથી દેઢ માઈલના અંતરે તારણ માતાનું સ્થાનક આવેલું છે, તેમાં સ્થાપિત કરેલી તારાદેવીની
શ્વેત પાષાણની મૂર્તિની પાટલી પર ચેઇમ હેતુપ્રમવા વાળા પ્લેક કેરેલે છે. આ સ્થાનકની બાજુમાં ધારણદેવીનું સ્થાનક એક ગુફામાં છે. અહીંની બીજી એક ગુફા “જોગીડાની ગુફા”