________________
૧૫ સુ’]
સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી
| ૩૧૯
આ કાલમાં લોખંડનાં એજારાના ઉપયાગની સાથે સાથે હાડકાનાં ભાલેડાં, અણી વગેરે વસ્તુઓ મળી આવે છે તે પરથી લાગે છે કે આ કાલમાં લાખંડ શેડું મોંઘુ હશે અને તેથી લોખંડનાં ભાલાડાંની સાથે હાડકાનાં ભાલેડાં, અણી વગેરેના ઉપયેગ થતે હશે. હાડકામાંથી આ વસ્તુ બનાવવાનું સહેલું છે, ખાસ કરીને નાનાં લાંબાં મજબૂત હાડકાંના કકડા કરીને એમાંથી અનુકૂળ કકડાને જોઈ તે ઘાટ આપી એને રેતી સાથે અથવા એકલા પથ્થર પર ઘસીને જોઈતી વસ્તુએ! બનાવી લેવામાં આવતી. એ રીતે ખાતી વસ્તુએમાં ભાલેાડાં, અણી તથા ઘંટની ટાકરી જેવી વસ્તુએ મળી આવી છે. આ પદાર્થો નગરા, ટીંબરવા, ૧ જોખા,૨૨ ધાતવાર૩ વગેરે સ્થળેાએથી મળે
છે.
२०
આ કાલની બીજી વસ્તુએમાં ડાંગર અને કંસારીનાં આ જેવા પદાર્થ ગણાવી શકાય. ડાંગર મળતાં અહીંની ખેતીની પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં અનિયમિત રીતે વરસાદ પડતા હોઈ પાણીને સંગ્રહ કરવાની જરૂર હોય છે. જરૂરને સંતાપવા માટે જલાયા બાંધવાની પ્રકૃત્તિ ગુજરાતમાં લાંબા સમયથી ચાલુ હેવાના પુરાવા પ્રાપ્ત થાય છે, જેની માહિતી ઉપર આપી છે. આ તમામ પદાર્થો પરથી ગુજરાતનુ . પૂ. ની પ્રથમ સહસ્રાબ્દીના ઉત્તરાની સ્થિતિનુ દન કરતાં સમજાય છે કે અહીં સમુદ્રની પાસે તેમજ નર્મદા અને તાપી તથા હેરણુ જેવી નદીને કિનારે અને નદી કિનારાથી દૂરના ભાગેામાં ગામા અને નગર વસી ચૂકયાં હતાં. આજના જેટલી એ જમાનામાં ગીચ વસ્તી ન હતી. ચિત્તા જેવાં જંગલી પ્રાણીએની સાથે ગાય, ભેંસ, કૂતરાં જેવાં પાળેલાં પ્રાણીએ અસ્તિત્વ ધરાવતાં હતાં.૨૪ ગામેા અને નગરા કિલ્લેબંદ હાવાના પુરાવા મળ્યા નથી, પરંતુ સ ંભવ છે કે કાંટાળા ચેાર જેવી વનસ્પતિને એમણે સંરક્ષણાત્મક ઉપયેગ કર્યો હોય. આ ગામ ખેતી પર નિર્ભર હતાં અને મેટાં નગરેમાં વેપાર-ઉદ્યોગ પણ સારા પ્રમાણમાં ચાલતા. ગુજરાતમાં આ કાલમાં વસ્તીનું પ્રમાણ પાછલા કાલને મુકાબલે સારું હતું. આ કાલમાં ગુજરાતમાંથી મળતા પદાર્થા જેવા પદાર્થ રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારત વગેરે સ્થળાએથી મળતા હોઈ આ કાલમાં ભૌતિક સંસ્કૃતિમાં એકત્ર થઈ ચૂકયુ હોવાના પૂરતા
પુરાવા પ્રાપ્ત થયા છે.
૨. ક્ષત્રપકાલ અને ગુપ્તશાસનકાલ
જ્યારે આ કાલ વટાવીને આપણે પ્રતિહાસના બીજા તબક્કામાં આવીએ છીએ ત્યારે ભૌતિક સંસ્કૃતિના ઘણા અંશ બદલાઈ ગયેલા દેખાય છે. આ