________________
૧૩ મું]
લિપિ
[૨૬૯
વળાંકવાળી (ક્યારેક તરંગાકાર ધારણ કરતી) બને છે. ક્ષત્રપકાલમાં આ અંતર્ગત સ્વરચિહ્ન અને ઇ સાથે તે તે કાલની પ્રચલિત પદ્ધતિ મુજબ પ્રયોજાયું છે. ક્ષત્રપાલમાં દક્ષિણી અસરને કારણે મ ની ડાબી બાજુએ મધ્યમાં અંતર્ગત સ્વરચિહ્ન જોડવાની પ્રવૃત્તિ વધી છે, જે સમય જતાં વધુ વ્યાપક બનતી જણાય છે. ગુપ્તકાલમાં છે અને બીજો મરોડ)માં આ અંતર્ગત સ્વરચિત ગોળ મરડે, વર્ણન નીચલા-ડબા છેડે પ્રયોજાયું છે, જે વિલક્ષણ છે. ગુતકાલીન મેના પહેલા સ્વરૂપમાં એને મરેડ આ અંતર્ગત વરચિહ્નના અર્વાચીન ભરેડને મળતો બને છે, જે અપવાદરૂપ ગણાય.
અંતર્ગત જે નું સ્વરચિહ્ન અંતર્ગત 9 ના ચિહ્નની આડી રેખાની નીચે એક સમાંતર આડી રેખા ઉમેરીને મૌર્યકાલ દરમ્યાન પ્રયોજવામાં આવતું. નૈ માં એ બે રેખાઓ ત્રસી બની છે, જ્યારે હૈ માં એ બે સમાંતર રેખાઓ છે ની ડાબી બાજુએ મધ્યમાં પ્રયોજાઈ છે. ક્ષેત્રપાલમાં બહુધા એ મૉડ પ્રચલિત રહેલે જણાય છે (જેમકે નૈ અને લૈ ને મરોડ); જ્યારે ક્યાંક ક્યાંક એને વિકાસ થયેલ નજરે પડે છે; દા. ત. ફી માં નાની આડી રેખાઓ લંબાઈમાં વધીને વળાંકદાર મરેડ ધારણ કરી વર્ણને મથાળે જોડાઈ છે. ગુપ્તકાલમાં પણ આ અંતર્ગત સ્વરચિહ્ન ગોળ ભરેડે પ્રયોજાતું જોવા મળે છે.
અંતર્ગત શો નું ચિહ્ન મૌર્યકાલમાં, મૂળાક્ષર ના વૈકલ્પિક વરૂપને વર્ણને મથાળે જોડીને સૂચવાય છે જેમકે જો અને જો માં. - માં ના ની ટોચે અંતર્ગત ૩ અને વર્ણની ડાબી બાજુએ મધ્યમાં અંતર્ગત જેડીને (અથવા સો ના મૂળ મરેડને ત્રાંસે કરી ' ની ડાબી રેખામાં એકાકાર કરીને સૂચવાયે હોવાનું જણાય છે. ઘી માં તે અંતર્ગત ૩ અને અંતર્ગત 9 એ બંનેની આડી રેખાઓ અનુક્રમે જમણી બાજુએ અને ડાબી બાજુએ મધ્યમાં જોડી હોવાનું સૂચિત થાય છે. સમય જતાં અંતર્ગત લો નું ચિહ્ન અંતર્ગત અને અંતર્ગત 9 ના મરોડ અને પદ્ધતિ મુજબ પ્રજાતું નજરે પડે છે. ક્ષત્રપ અને ગુપ્તકાલના નમૂનાઓ આ બાબતને સ્પષ્ટ કરે છે.
સૌ ના અંતર્ગત સ્વરચિહ્નને મૌર્યકાલમાં પ્રયોગ થયેલ મળતું નથી. ક્ષત્રપાલમાં ત્રણ પ્રકારે આ અંતર્ગત વરચિહ્ન ઉપલબ્ધ થાય છે: વૌ સાથે એક પ્રકારે, મૌ સાથે બીજા પ્રકારે અને ચૌ અને સૌ સાથે ત્રીજા પ્રકારે. વ માં અંતર્ગત ગો ના ચિહ્નની ટોચે ડાબી બાજુએ, વધારામાં એક નાની આડી રેખા ઉમેરેલી છે. એનું પરિવર્તિત સ્વરૂપ ચૌ અને સૌ ની સાથે જોડાયેલા અંતર્ગત સૌ ના ચિહ્નમાં વ્યક્ત થાય છે, જે પાછળના લેખોમાં (જુઓ ગુપ્તકાલીન