________________
૨૩૨]
મોર્યકાલથી ગુપ્તકાલ
Tઝ,
પાદટીપે
૧. જમીનદાર, “ક્ષત્રિયકાલીન ગુજરાત ઇતિહાસ અને સંસ્કૃતિ, પૃ. ૪૭૨ ૨. ભો. જ. સાંડેસરા, “વસુદેવ-હિંદી” (ગુજરાતી ભાષાંતર), પ્રસ્તાવના, પૃ. ૩૦-૩૧
૩. એજન, પૃ. ૩૬-૩૭. દક્ષિણ ભારતના એક શિલાલેખ (Rice, Mysore Ins. scriptions, p. 197)માં જણાવ્યા પ્રમાણે, સ્થાનનું પુરુ નામે અગ્રહારમાં વેચક, ભૂતવિદ્યા, તર્ક, કાવ્ય શસ્ત્રવિદ્યા અને કર્મકાંડ શીખવનારા આચાર્યો ઉપરાંત પાકશાસ્ત્રના પણ આચાર્ય હતા. વસુદેવ-હિંડી ” જેવા કથાગ્રન્થના ઉલ્લેખને, આથી, સમકાલીન ઐતિહાસિક દસ્તાવેજનું સબળ સમર્થન મળી રહે છે.
x. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, pp. 31 f.
૫. ભો. જ. સાંડેસરા, “વસુદેવ-હિંદડી”, પ્રસ્તાવના, પૃ. ૩૭-૩૮. પ્રાચીન શસ્ત્રવિદ્યાની પરંપરા સદીઓ પહેલાં લુપ્ત થઈ હોવાને કારણે આ ઉલ્લેખોમાંની કેટલીયે પરિભાષા અને ક્રિયાઓના સ્પષ્ટ અર્થ આજે સમજી શકતાં નથી. અલબત્ત, “કુમારસંભવ”ના ત્રીજા સર્ગના ૭૦ મા શ્લોક ઉપરની મલ્લિનાથની ટીકામાં વિશાખા આદિ સ્થાનોની સમજૂતી આપતા શ્લોક છે. “જબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ” ઉપરની શાંતિચંદ્રની વૃત્તિ(પત્ર ૨૦૧)માં પણ વિશાખાસ્થાનની સમજતી આપી છે.
૬. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૧૧૧ ૭. એજન, પૃ. ૬-૭
૮. મલ્લવિદ્યાવિશ્વક સ્વતંત્ર રચનાઓમાં અજ્ઞાતક્તક “મધપુરાણ” ( Gaekwads Oriental Series, નં. ૧૪૪), તથા કલ્યાણીને ચૌલુક્ય રાજા સોમેશ્વર-કૃત સર્વસંગ્રહાત્મક સંસ્કૃત ગ્રંથ “માનસોલ્લાસ”માંનું મલ્લવિનોદ” પ્રકરણ ગણાવી શકાય. આ બંને પ્રત્યે મધ્યકાળના હોવા છતાં પ્રાચીન પરંપરાઓ જાળવી રાખે છે એમ માનવું વધારે પડતું નથી. ગુજર દેશમાં મધવિદ્યાના ઇતિહાસ માટે જુઓ સાંડેસરા, “ઝીમ જ્ઞાતિ અને મલ્લપુરાણ”.
૯. જમીનદાર, ઉપર્યુક્ત, પૃ. ૪૬૯-૭૦ ૧૦. એજન, પૃ. ૪૬૫ ૧૧. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૧૧૦–૧૨ ૧૨. પેરિપ્લસ (ગુજરાતી અનુવાદ), કંડિકા ૪૮-૪૯ ૧૩. ભો. જ. સાંડેસરા, ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૪૪-૪૫, ૧૧૧-૧૨ 98. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, p. 47 ૧૫. ભો. જ. સાંડેસરા, જન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૧૧૨ ૧૬. એજન, પૃ. ૬૬