________________
૨૧૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
પાદટીપ
१. योनकंबोजगंधारानं रि( रा )स्टिकपेतेणिकानं ये वा पि अंजे आपराता (ગિરનાર રૌલલેખ નં. ૫); સોનવોટુ નમનામાંતિયું મોળિયુ H]YI (ગિરનાર શૈલલેખ નં. ૧૩).
પશ્ચિમ ઘાટની ગુફાઓમાં માત્ર અને મામોન ના ઉલ્લેખ આવે છે તે મહારાષ્ટ્ર અને કણની પ્રજાને લાગુ પડે છે (D. R. Bhandarkar, Asoka, pp. 30 f.)
૨. ભોજકુલના યાદવે વિદર્ભ તથા દંડકમાં વસતા (R. C. Raychaudhuri, PHAI, pp. 46 ff.)
૩. ખ્વોનસુરાપૂક્ષત્રિખ્યાત વાર્તારા પગીવનઃ (૧૧. ૧, ક)
૪. ઉપરનો ઉલ્લેખ સંઘોના સંદર્ભમાં આવે છે. આ પરથી કાબેજ અને સુરાષ્ટ્રમાં ગણતંત્ર પ્રવર્તતું હોવાનું માનવામાં આવે છે (K. A. Nilkanta Sastri, Age of the Nandas and Mauryas, p. 173) પછીના વાક્યમાં લિછવિક, વૃજિક. મલક, મદ્રક ઇત્યાદિ પ્રજાઓનો ઉલ્લેખ કરેલો છે, જે ગણતંત્ર અનુસરતી (અર્થશાસ્ત્ર, ૧૧, ૧, ૫). પરંતુ સુરાષ્ટ્રને લગતા વાક્યમાં ત્યાંની તો ક્ષત્રિય શ્રેણી વાર્તા (કૃષિ, વાણિજ્ય અને પશુપાલન ) અને શસ્ત્ર દ્વારા આજીવિકા મેળવતી એવો જ ઉલ્લેખ કરેલો છે. અશોકના સમયમાં સુરાષ્ટ્રમાં પિંગલ નામે રાજા હતો એ અનુશ્રુતિ પણ ગણતંત્રની માન્યતાની વિરુદ્ધ જાય છે.
૫. ગિ. વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખો”, ભાગ ૧, લેખ ૬, પંક્તિ ૮
૬. “રાષ્ટ્રિયને રાજ-ચાલ (રાજાને સાળો) એવો અર્થ પણ થતો (૩મરોરા g. 98). Bombay Gazetteer all y. Hi Dua Early History of Gujurat Hi એને આ અર્થ અપનાવવામાં આવ્યો છે ( p. 13). પરંતુ કલ્હનું પ્રતિપાદિત કરે છે તેમ અહીં આ શબ્દ પ્રાંતીય સૂબાના અર્થમાં પ્રજાયો ગણાય (Epigraphia Indica, Vol. VIII, p. 46). અમરકેશ પરની ટીકામાં ક્ષીરસ્વામી જણાવે છે તેમ “રાષ્ટ્રિય”ને સામાન્ય અર્થ “રાષ્ટ્રાધિકૃત” (રાષ્ટ્રને અધિકારી) છે.
રાષ્ટ્રિય”ને મૂળ અર્થ “રાષ્ટ્રનો વતની” છે. રાજ્યતંત્રમાં એને મુખ્ય અર્થ રાષ્ટ્રને અધિકારી થતું હશે. આ અધિકાર પર રાજા પ્રાય: પોતાના સાળાની નિમણુક કરતો હશે એ પરથી એનો આનુષંગિક અર્થ “રાજાને સાળ” થયે લાગે છે. વફાદારીની દષ્ટિએ સાળો સહુથી વધુ વિશ્વસનીય ગણાય. રાષ્ટ્રિય પ્રાય: હાઈ કમિશનર જેવી ભારે સત્તા ધરાવતો.
* The Rāshtriya of the inscription seems to have been a sort of Imperial High Commissioner', and the position of Pushyagupta was probably like that of Lord Cromer in Egypt',