________________
૧૦૩]
રાજ્યતંત્ર
[૨૦૭
ગિરિનગરના સુદર્શન તળાવના બંધ તૂટી જતાં જ્યારે એ સમરાવવાની માગણી થઈ ત્યારે મહાક્ષત્રપના મતિચવા તથા કમ સચિવાએ ભારે ખચ તથા ઉત્સાહના અભાવને લઈને એના વિરાધ કર્યાં, ત્યારે ફરી સેતુ(બંધ) નંહ બંધાય એ નિરાશાથી પ્રજામાં હાહાકાર પ્રવત્યાં. આખરે સેતુના પુનર્નિમાણુની યાજના મંજૂર થઈ. પારજના તથા જાનપદ જનાના અનુગ્રહ અર્થે રાષ્ટ્રિય સુવિશાખે અગાઉના કરતાંય વધારે મજબૂત અને મોટા સેતુ બંધાવીને સુદર્શન તળાવને વધારે સુદન કર્યું . આ અંગે કર, વિષ્ટિ કે પ્રણય-ક્રિયાઓ વડે પૈારજા તથા જાનપદ જતાને પીડ્યા વિના મહાક્ષત્રપે પેાતાના કાશમાંથી અઢળક દ્રવ્ય ખર્ચે લુ ને એમાં ઘણા લાંખા કાલ વીતેલા નહિ. આનાથી મહાક્ષત્રપનાં ધમ તથા કીર્તિની વૃદ્ધિ થયેલી,૭૦
રાષ્ટ્રિયની નિયુક્તિ મહાક્ષત્રપ કરતા.૭૧ રાજા શક જાતિના હોઇ, આ સ્થાને લવાનીય નિયુક્તિ કરતા.૭૨ આ પદે નિયુક્ત થતા અમાત્યમાં આવા ગુણ્ણા અપેક્ષિત હતા : યથાવત્ અર્થ, ધ અને વ્યવહારનાં દનાથી અનુરાગ વધારનાર, શક્ત, દાંત, અચપલ, અવિસ્મિત, આય, અ-હા, સારા અધિષ્ઠાનવાળા.૭૩ મામાં અ-હાય અર્થાત્ અ-ધનહા એ વિશેષણ ખાસ નોંધપાત્ર છે, કેમકે એ પરથી અધિકારીએ ત્યારે પણ લાંચરુશવત લેતા હેાવાનુ ને એમાં સુવિશાખ જેવા અપવાદ હાવાનુ સુચિત થાય છે.
ક્ષેત્રપ–રાજ્યમાં, ખાસ કરીને ક્ષહરાત રાજ્યના દક્ષિણ ભાગમાં, “આહાર’’ નામે વહીવટી વિભાગ પ્રચલિત હતા. ७४ આ વિભાગ સંભવતઃ એ સમયે ગુજરાતમાં પણ પ્રચલિત હશે. “વિષય” અને “પથક’” જેવા બીજા વહીવટી વિભાગે! એ સમયે અહીં પ્રચલિત હતા કે કેમ એ જાણવા મળતું નથી. નાના વહીવટી એકમેામાં નગર તથા ગ્રામના ઉલ્લેખ આવે છે.પ
નાણા-વ્યવહારમાં ‘‘કાર્પાપણું” પ્રચલિત હતા. ચાંદીના અર્ધ-સ્મ તાલના કાર્લાપણું સેંકડાની સંખ્યામાં મળે છે.૭૬ ૩૫ ક્રમ્મ=1 “સુવર્ણ ” ગણાતા.99 અક્ષયનાવિ( એડી થાપણ )ની રૂએ એનું ૧ ટકા કે ના ટકા (માસિક) વ્યાજ આવતું.૭ નિક્રાય(શ્રેણી)માં આવી ધીરધાર થતી.૭૯
ક્ષત્રપ રાજાઓના સિક્કા પ્રાય: ચાંદીના, ગાળ આકારના, અને મમ્મ તાલના હોય છે. એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની આકૃતિ અને એની આસપાસ શ્રીક્ર–રામન અક્ષરાના લિસાટા તથા સિક્કા પાડવાના વર્ષની સંખ્યા હામ છે; પૃષ્ઠભાગ પર વચ્ચે પત, નદી, સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકૃતિ-તત્ત્વનાં